Main Menu

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરીવાર વૃદ્ધિ

નવી દિલ્હી,તા. ૪ પેટ્રોલ અને ડીઝલની કિંમત હાલમાં આસમાને પહોંચી રહી છે. ઇંધણની કિંમતમાં અવિરત વધારો થવાના કારણે ડોલરની તુલનામાં રૂપિયાની કિંમતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં લીટરદીઠ પેટ્રોલના ભાવ પ્રતિ લીટર ૮૦ રૂપિયા સુધી છે. જ્યારે ડિઝલની કિંમત પણ નવી ઉંચી સપાટી પર છે. મુંબઇ અને ચેન્નાઇ જેવા શહેરોમાં પેટ્રોલની કિંમત ૮૦ રૂપિયા પ્રતિ લીટરથી પણ ઉપર પહોંચી ગયા છે. દિલ્હીમાં ડીઝલની કિંમત ૭૧ રૂપિયા પ્રતિ લીટરથી વધારે છે. મુંબઇ અને ચેન્નાઇમાં આની કિંમત ૭૫ રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગઇ છે. ડીઝલની કિંમતમાં સતત થઇ રહેલો વધારો મુશ્કેલીમાં મુકે છે. ક્રુડ ઓઇલની કિંમત પણ વધીRead More