અમરેલી જીલ્લા ના રાજુલા તાલુકા ના વિકટર પોર્ટ ને સરકાર તરફથી પર્યાવરણ ની મંજૂરી મળી …

વિકટર પોર્ટ ના વિકાસ માટે વિકટર પોર્ટ ના ચેરમેનશ્રી એ સૌ પ્રથમ વિકટર પોર્ટ ના ઓમ સાઇ નેવિગેશન ના ચેરમેન શ્રી એ વિકટર પોર્ટ ને મળેલ પયૉવરણ ની મંજુરી સરકાર તરફ થી આપવા મા આવેલ તેની સઘળી જાણકારી આપેલ તેમજ અશ્વિનભાઈ બેન્કર ની અધ્યક્ષ તા મા મીટિંગ મળી હતી,જેમાં વિકટર પોટૅ ની આજુબાજુના વિસ્તારની વિકાસ ની સઘળી ચચૉ કરવામાં આવેલ હતી….

જેમા નજીક ના સમગ્ર વિસ્તાર ના વિકાસ માટે એક સમીતી ની રચના કરવામાં આવી જેમા સવૉનુમતે ચાચ ગામના સરપંચ શ્રી કાનજીભાઈ ચોહાણ ને અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવ્યા….

આ મીટિંગ માં ઉપસ્થિત સૌ આગેવાનો એ વિકટર પોટૅ અને તેની આજુબાજુ ના દસ કિમી ના વિસ્તારમાં ખૂબ મોટા પાયે ઉધોગ ધંધા વિક્સાવવા માટે પયૉવરણ ને સાચવીને મોટા ઉધોગો ને આવકારવા તથા સરકાર શ્રી ની મદદથી આ વિસ્તાર માં મોટી રોજગારી ની તકો ઉભી થાય તેવા આયોજન માટે વિચાર કરવામા આવ્યો.અને આ માટે આવનારા તમામ ઉધોગો ને સંપૂર્ણ સહયોગ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો…..

આ મીટીંગમા વિકટર ઞામ ના ઉપસરપંચ શ્રી રમેશભાઇ, પ્રિન્સિપાલ શ્રી સાકરીયા, કથીવદર ના યુવા આગેવાન,અમરાભાઇ ઉફૅ. આતાભાઇ વાઘ આહીર,કથીવદર ના સરપંચ શ્રી અરજણભાઇ ભેરાઈ ના આગેવાન શ્રી ટપુભાઈ આહીર,ખેરાના સરપંચ,ભરતભાઇ રહેમાનભાઈ,કોશીકભાઈ વિપુલ ભાઈ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં…..

ઉપસ્થિત તમામ આગેવાનો એ આવનાર આ ઉધૉગ ને પુરેપુરુ સમથૅન આપવા ની બાહેધરી આપેલ. સાથે સાથે વિકાસ ની સાથે પયૉવરણ નુ જતન તેમજ તેમજ નજીક ના ગોમો મા ઘટતી સુવીધા ઓ ને દયાને લઇ ને ઘટતુ કરવા મા આવશે તેવી ચેરમેન શ્રી અશ્વીનભાઇ એ બાહેંધરી પણ લીધી હતી….

error: Content is protected !!