Main Menu

પૂજ્ય હેમચંદ્રસૂરિ મ.સા.નો આજે 81મો જન્મદિનોત્સવ

ભાવનગરઃ પૂ.આ.ભ.વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.નો જેમનો આજે તા.12-1ને ગુરૂવારે 81મો જન્મદિનોત્સવ રાજસ્થાન ખાતે ભવ્યાતીભવ્ય રીતે ઉજવવામાં આવશે. શાસન સમ્રાટ પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વજી મ.સા. સમુદાયના આચાર્ય ભગવંત વિજય દેવસૂરીશ્વરજી મ.સા.નું શિષ્યત્વ સ્વિકારી બાળ હસમુખમુની હેમચંદ્રસૂરીશ્વરજ મ.સા.બન્યા છે.  પૂજ્યશ્રીના હસ્તે પાલીતાણા ગિરિરાજ ઉપર હડે કિર્તિસ્તંભ ચતુર્મુખ ઋષભ જીન પ્રાસાદનો ઐતિહાસિક અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ અને શંખેશ્વર મહાતીર્થમાં શાસન સમ્રાટ શ્રમણી વિહારનું નવનીર્માણ જેનું ઉદ્ઘાટન ફાગણ-12, તા.9-3-17ને ગુરુવારના મંગલમય દિને થનાર છે. ગુરૂદેવનો તા.12-01-17ને ગુરૂવારે રાજસ્થાનના જેસલમેર ખાતે 81મો જન્મદિનોત્સવ ભવ્યાતીભવ્યતાથી ઉજવવામાં આવશે. તેમ પૂ.મુનિરાજ ભક્તિચંદ્ર વિજયજી મ.સા.એ જણાવેલ છે.






Comments are Closed