Main Menu

દાઉદી વોરા સમાજ દ્વારા વેકસીનેશન કેમ્પનુ આયોજન

પાલીતાણા દાઉદી વોરા સમાજ દ્વારા તેમના 52 માં ધર્મ ગુરુ ડો સૈયદના મહોમંદ બુરહાનુદિન સાહેબ ની 104 મી મીલાદ મુબારક તેમજ તેમના વારીસ ડો સૈયદના આલીકદર મુફદ્દદલ સૈફુદિન સાહેબ ની 73 મી મીલાદ ના મોકા પર   .   પાલીતાણા દીઉદી વોરા જુમાત કબ્રસ્તાન કમેટીમદ્રેસા કમેટી દ્વારા આ વેકસીનેશન કેમ્પનુ આયોજન પાલીતાણા દાઉદી વોરા કબ્રસ્તાન ખાતે કરવામા આવ્યુ હતુ તેમા વોરા સમાજના 0 થી 16 વર્ષ ના દિકરા દીકરીને જે રસી મુકવામાં આવેછે તે રસી મુકાવ વામા જે દીકરા દીકરીઓને રસી મુકવામા બાકી રહીગયા હોય તે તે દિકરા દીકરીને 0 થી 16 વર્ષના ને 1 રૂબેલા 2 ઓરી 3નીજલ 4પેન્ટા 5BCG 6T. T, જેવી રસી મુકવામાં આવી હતી  આ રસી ના કેમ્પમાં પાલીતાણા અર્બન હેલ્થ સેન્ટર ની મદદથી તેમજ ડો રૂપલબેન શાહ ની મદદથી આ કેમ્પ સફળ બન્યો હતો તેમજ પાલીતાણા અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ બ્રર્ધર્સ અલ્પેશ એમ બાબરીયા તેમજ લેડી સ્ટાફ સિસ્ટર સંગીતાબેન એમ પરમાર યે બાળકો ને રસી મુકી હતી  અને આ કેમ્પ દાઉદી વોરા સમાજના 53મા ધર્મ ગુરુ ડો સૈયદના આલીકદર મુફદલ સૈફુદિન સાહેબની સુચનાથી આ કેમ્પ યોજવામા આવ્યો હતો. અને આ, કેમ્પ નુ સુપર વિજન માટે પાલીતાણા વોરા જુમાત ના જનાબ તાહેરભાઈસાહેબ સુરત જામીયાના મહોલીમ મુસ્તુફા નજીબ  પાલીતાણા મદ્રેસાના મોહલીમ શેખ કેઝારભાઇ પાલીતાણા વોરા જુમાત ના  પ્રમુખ સજ્જાદહુસૈન એફ લક્ષ્મીધર  તેમજ કબ્રસ્તાન કમેટી મદ્રેસા કમેટીએ આ કેમ્પ દેખ રેખ કરી હતી આ કેમ્પ માં વોરા સમાજ નાં 52 દીકરા દીકરી યે રસી મુકાવી હતી