Main Menu

વધઈ તાલુકા પચાયત ઈન્ચાર્જ અધિકારી તરીકે સી.ડી.વ્યવહારેને ચાર્જ સોંપાય

ડાંગ જિલ્લાનાં વધઈ તાલુકા પચાયત અધિકારીનાં અધિકારી જોગીયાની બે મહિનાથી ટ્રેનીંગ પુરી થતાં જ તેઓનો ચાર્જ સર્કલ ઓફિસર સીડી વ્યવહારેને ચાર્જ સોંપવામાં આવ્યો છે
પાપ્ત માહિતી અનુસાર ડાંગ જિલ્લાનાં વધઈ તાલુકા વિકાસ અધિકારી તરીકે બે મહીનાં પહેલાં ચાર્જ સંભાળનાર તત્કાલિન તાલુકા વિકાસ અધિકારી જોગીયાની બે મહિનાં ની ટ્રેનીંગ ગત શુક્રવાર તારીખ 11-01-019 નાં રોજ પુરી થઈ હતી જેથી ખાલી પડેલ તાલુકા વિકાસ અધિકારી તરીકે સી ડી વ્યવહારેને ચાર્જ સોંપવામાં આવ્યો છે જેઓએ વિધિવત આજરોજ ચાર્જ સંભાળી લીધો છે