Main Menu

વઘઇ ખાતે કોગ્રેસી કાર્યકરો દ્વારા રોજ કોંગ્રેસના 134 માં સ્થાપના દિન ની ઉજવણી કરવા માં આવી

સમગ્ર ભારત દેશ માં કોંગ્રેસ પક્ષ દ્વારા 134 માં સ્થાપના દિન ની ઉજવણી કરવા માં આવે છે જેના ભાગ રૂપે આજ રોજ વઘઇ ના દોડીપાડા ખાતે ધારાસભ્ય મંગળ ગાવિત ના હસ્તે કોંગ્રેસ નો ધ્વજ ફરકાવયો બાદ તમામ કોગ્રેસ કાર્યરતા ઓ એ જનગનમન ના ગાન સાથે ધ્વજ વંદન કરી કોંગ્રેસ ના 134 માં સ્થાપના દિન ની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન ગાવિત પ્રદેશ મંત્રી તબરેઝ અહેમદ સરપંચ મોહન ભોયે ગમન ભોયે સહીત ના કોંગી આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા