Main Menu

પાલીતાણા તાલુકા ખ.વે.સંધમાં વ્ય.સમિતિની ચુંટણી બિનહરીફ

ભાવનગર પાલીતાણા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંધ લી. ની વ્યવસ્થા સમિતિના સભ્યોની ચુંટણી 2018 બીનહરીફ થતા પરીણામોની જાહેરાત કરતા વાધાણી નાગજીભાઇ માવજીભાઇ ચેરમેન, ગોટી વિજયભાઇ, બળસરીયા ભોજભાઇ, વાળા રૃખડભાઇ, મકવાણા ડાયાભાઇ, લાઠીયા કાળુભાઇ, ખેર હિમંતભાઇ, નારોલા લાલાજીભાઇ, કુબાવડ કાંતિલાલ, ગોહિલ બળવંત સિહ, મુલાણી વિનુભાઇ આ તમામ ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા. તેની ભાજપ દ્ધારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.« (Previous News)