Main Menu

સ્વીસ પર જીત મેળવીને હવે સ્વીડનની ટીમ અંતિમ ૮માં

રાઉન્ડ ૧૬ની મેચમાં સ્વીત્ઝર્લેન્ડ પર ભવ્ય જીત મેળવી

મોસ્કો,તા. ૪
વર્લ્ડ કપ ૨૦૧૮માં રાઉન્ડ-૧૬ની મેચમાં કિલર સમાન સાબિત થઇ રહેલી સ્વીડનની ટીમે ્‌સ્વીત્ઝર્લેન્ડ પર ૧-૦થી જીત મેળવી હતી. આની સાથે જ આ ટીમ પણ અંતિમ આઠમાં પ્રવેશી ગઇ હતી. વર્ષ ૧૯૯૪ બાદથી પ્રથમ વખત સ્વીડનની ટીમ અંતિમ આઠમાં પ્રવેશ કરી ગઇ છે. ફોર્સબર્ગ દ્વારા સ્વીડન તરફથી ગોલ કરવામાં આવ્યો હતો. શÂક્તશાળી ગણાતી સ્વીત્ઝર્લેન્ડની ટીમ કોઇ ગોલ કરી શકી ન હતી. ટીમ તરફથી અનેક સારા હુમલા કરવામાં આવ્યા હોવા છતાં ગોલ કરવામાં સફળતા મળી ન હતી. સ્વીડન તરફથી જારદાર રમત રમવામાં આવી હતી. ત્યારબાદ અંતિમ રાઉન્ડ ૧૬ની મેચમાં પેનલ્ટી શુટ આઉટમાં કોલંબિયા પર ઇંગ્લેન્ડે જીત મેળવી હતી. તે પહેલા બેÂલ્જયમની જાપાન પર ૩-૨થી જીત થઇ હતી. એ વખતે એવુ લાગતુ હતુ કે જાપાન અપસેટ સર્જીને બેÂલ્જયમ પર જીત મેળવી લેશે. જા કે આશ્ચર્યજનક રીતે વાપસી કરીને બેÂલ્જયમે અંતે જાપાન પર જીત મેળવી હતી. છેલ્લી ઘડીએ બેÂલ્જયમ પર જાપાને જીત મેળવી હતી. આની સાથે જ ક્વાર્ટર ફાઇનલમા કુચ કરી લીધી છે. જ્યાં તે બ્રાઝિલની સામે ટકરાશે. એક સમય બે ગોલથી બેÂલ્જયમની ટીમ પાછળ હતી. જા કે બીજા હાફમાં શાનદાર રમત રમી હતી. રોસ્તોવ ઓન ડોનમાં રમાયેલી મેચમાં પ્રથમ હાફમાં બંને ટીમોએ ગોલ કરવાના અનેક પ્રયાસ કર્યા હતા. જા કે બંનેને સફળતા મળી ન હતી. જા કે બીજા હાફમાં પાંચ ગોલ થયા હતા. ગેંકી હરાગુચીએ ૪૮મી મિનિટમાં ગોલ કરીને પોતાની ટીમને લીડ અપાવી હતી. ચાર મિનિટ બાદ તકાશીએ બીજા ગોલ કરી દીધો હતો. ત્યારબાદ બેÂલ્જયમના ખેલાડીઓએ કમાલ બતાવ્યો હતો. જૈન વેર્ટોઘને ૬૯મી મિનિટમાં ગોલ કર્યો હતો. મેરોન ફેલેનીએ બીજા ગોલ કરીને ટીમને બરોબરી પર લાવી દેવામાં સફળતા મેળવી હતી. રાઉન્ડ-૧૬ની મેચ રશિયાના સેન્ટપિટર્સબર્ગ ખાતે રમાઈ હતી. આ મેચમાં્‌સ્વીત્ઝર્લેન્ડના ખેલાડીઓ વધારે આક્રમક મૂડમાં દેખાયા હતા. જા કે,્‌સ્વીત્ઝર્લેન્ડના ખેલાડીઓને પણ કેટલીક તક મળી હતી પરંતુ આ તકનો લાભ લઇ શક્યા નહતા.્‌સ્વીત્ઝર્લેન્ડના ફોર્સબર્ગે ગોલ કરીને પોતાની ટીમને જીત અપાવવામાં ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. મેચ જીતી લીધા બા્‌સ્વીત્ઝર્લેન્ડના ખેલાડીઓના સ્વાગત માટે મેદાન પર ઉપÂસ્થત રહેલા લોકો ઝુમી ઉઠ્યા હતા. ૧૯૯૪ બાદથી પ્રથમ વખત્‌સ્વીત્ઝર્લેન્ડની ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. નોકઆઉટ મેચોની વાત કરવામાં આવે તો ્‌સ્વીત્ઝર્લેન્ડની જીત થઇ છે પરંતુ આ વખતે તેને પછડાટ મળી છે્‌સ્વીત્ઝર્લેન્ડ પાસે વધારે બોલ રહ્યો હોવા છતાં્‌સ્વીત્ઝર્લેન્ડની ટીમ વધારે આક્રમક હુમલા કરતી નજરે પડી હતી