Main Menu

Sunday, January 6th, 2019

 

આહવા નજીક આવેલ ધવલીદોડ ગામે કાચા મકાનમાં આગ લાગતા ગામમાં દોડધામ મચી

આહવા નજીક આવેલ ધવલીદોડ ગામે રહેતા તુળજીભાઇ સોનીયાભાઇ મહાકાળ ના કાચા મકાન ને અચાનક આગ લાગતા ગામ માં દોડધામ મચી જવા પામી હતી સદનસીબે આગ ના કારણે કોઈ મોટુ નુકશાન કે જાનહાનિ થવા પામી ન હતી મળતી માહિતી મુજબ તાલુકા મથક આહવા નજીક આવેલા ધવલીદોડ સ્કુલ ફળીયા માં રહેતા તુળજીભાઇ સોન્યાભાઇ મહાકાળ ના પોતાના માલિકા ના કાચા મકાન ના છાપરા ના આગળ ના ભાગે મુકેલા ધાસ ના જથ્થા માં આજ રોજ બપોર ના સુમારે અચાનક આગ લાગી ભભુકી ઉઠતા ગામ માં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો જયારે આ આગ નીRead More