Main Menu

Thursday, October 4th, 2018

 

E PAPER 05-10-2018


E PAPER 04-10-2018


E PAPER 25-09-2018


બિગ લિટિલ લાઇઝમાં જારદાર રોલમાં હતી

સ્ટાર નિકોલ કિડમેને હવે સ્થાનિક હિંસાની વાત કરી ટીવી શો બિગ લિટિલ લાઇઝમાં સ્થાનિક હિંસાની શિકાર થયેલી મહિલાનો રોલ અદા કરીને ભારે લોકપ્રિયતા મેળવી લેનાર અને એવોર્ડ પણ પોતાના નામ પર કરી લેનાર અભિનેત્રી નિકોલ કિડમને એક ખુલ્લો પત્ર લઇને હાલમાં સ્થાનિક હિંસાનો શિકાર થઇ રહેલી મહિલાઓનો મામલો ઉઠાવ્યો છે. રિપોર્ટસમાં કહેવામાં આવ્યુ છે કે નિકોલ કિડમેને આ પત્ર પોર્ટર મેગેજિનના નવા મુદ્દા પર લખ્યો છે. નિકોલે કહ્યુ છે કે આ બાબત તેની સાથે ક્યારેય બની નથી કે એક બાળકી તરીકે જન્મી છે તો તેને નુકસાન થયુ છે. આ વિચારRead More


અમિતાભ સાથે કામ કરવાનુ સપનુ પૂર્ણ થયુ છે

રણબીરની ફિલ્મમાં તે વિલન તરીકે છે : મૌની રોયનો દાવો ઇન્ડસ્ટ્રીઝમાં મજબુતી સાથે આગળ વધી રહેલી હોટ સ્ટાર મૌની રોયે કહ્યુ છે કે રણબીર કપુરની ફિલ્મ બ્રહ્યા†માં તે એકમાત્ર વિલન તરીકે છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ વિલન તરીકેના રોલમાં હોવાના હેવાલને મૌની રોયે રદિયો આપ્યો છે. તેનુ કહેવુ છે કે બિગ બોસની સાથે કામ કર્યા બાદ તેનુ એક સપનુ પૂર્ણ થઇ રહ્યુ છે. અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનુ દરેક સ્ટારનુ સપનુ હોય છે. તેનુ પણ સપનુ હતુ. જે હવે પૂર્ણ થઇ રહ્યુ છે. મૌની રોયે કહ્યુ છે કે તેRead More


હોટ અને સેક્સી ફોટો શુટ કરાવી રહી છે

ખુબસુરત વાણી કપુર હવે ચર્ચામાં રહેવા માટે તૈયાર અભિનેત્રી વાણી કપુરને પણ હવે ફિલ્મો હાથ લાગી રહી નથી. જેથી તે ચર્ચામાં રહેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. નિર્માતા નિર્દેશકોનુ ધ્યાન દોરવાના તેના પ્રયાસો સફળ થઇ શકે છે. તે વધારે બોલ્ડ અને સેક્સી ફોટો પણ રજૂ કરી રહી છે. તે મોટા સ્ટાર સાથે કામ કરવાનુ સપનુ ધરાવે છે. બોલિવુડની ફિલ્મોમાં ટકી રહેવા માટે તે વધારે સ્લીમ દેખાવવા માટે પ્રયાસ કરી રહી છે. આગામી દિવસોમાં મોટા અભિનેતાઓ સાથે કામ કરવાની તક મળી જશે તેવો આશાવાદ તે ધરાવે છે. બેફિક્રેમાં હાલમાં જRead More


અભિનેત્રી શ્રદ્ધા કપુર હવે સંપૂર્ણ આરામ પર છે

શ્રદ્ધા કપુરને ડેન્ગ્યુ : સાઇના ફિલ્મનુ શુટિંગ હવે રોકાયુ છે ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નહેવાલની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં કામ કરી રહેલી શ્રદ્ધા કપુર હવે ડેન્ગ્યુના સકંજામાં આવી ગઇ છે. શ્રદ્ધા કપુર ફિલ્મમાં સાઇના નહેવાલની ભૂમિકા અદા કરી રહી છે. તે ફિલ્મને લઇને ખુબ આશાવાદી છે. સાઇના નહેવાલની બાયોપિક ફિલ્મનુ શુટિંગ હાલમાં ઝડપથી ચાલી રહ્યુ હતુ. જા કે હવે શ્રદ્ધા કપુરને ડેન્ગ્યુ થતા તેની તકલીફમાં વધારો થયો છે. તે હાલમાં સારવાર અને આરામ પર છે. ફિલ્મ સાથે જાડાયેલા લોકોનુ કહેવુ છે કે શ્રદ્ધા કપુર છેલ્લા કેટલાક દિવસથી પોતાનેRead More


પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો

કેન્દ્રિય નાણામંત્રી અરુણ જેટલીએ આજે પત્રકાર પરિષદ યોજી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટર અઢી રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ સાથે ગુજરાત સરકારે પણ એક્સાઇઝ ડ્યુટીમાં અઢી રૂપિયાનો ઘટાડો કરતા રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટર પાંચ રૂપિયાનો ઘટાડો થયો છે. આ ભાવ ઘટાડો આજે મધરાતથી અમલી બનશે.છેલ્લા ઘણા દિવસથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ  ઓઇલના ભાવ વધતા પેટ્રોલ અને ડિઝલના ભાવ પ્રતિલિટર 80 રૂપિયાને વટાવી જતા ભાવ વધારા મુદ્દે વિરોધ પક્ષ અને લોકો દ્વારા ટીકાનો સામનો કરી રહેલ કેન્દ્ર સરકારે આજે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં અઢી રૂપિયાનો ઘટાડોRead More