Main Menu

Wednesday, October 3rd, 2018

 

પેટ્રોલમાં ૧૨, ડીઝલની કિંમતમાં ૧૭ પૈસાની વૃદ્ધિ

નારાજગી વચ્ચે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ વૃદ્ધિ સપ્તાહના બીજા દિવસે ભાવમાં વધારો કરાયો : મુંબઇમાં પેટ્રોલની કિંમત વધીને લીટરદીઠ ૯૧.૨૦ સુધી પહોંચી નવી દિલ્હી,તા. ૨ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારાનો દોર જારી રહ્યો છે. આજે વધુ વધારો કરવામાં આવ્યો હતો. તેલની કિંમતમાં જારી વધારાનો દોર સપ્તાહના બીજા દિવસે મંગળવારે પણ જારી રહ્યો હતો. આજે પેટ્રોલની કિંમતમાં ૧૨ પૈસા અને ડીઝલની કિંમતમાં ૧૭ પૈસાના વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ Âસ્થતી હવે વધારે જટિલ બની રહી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો છેલ્લા કેટલાક દિવસથી જારી રહ્યો છે.Read More


સૌથી પહેલા કેદારનાથ ફિલ્મ રજૂ કરવા તૈયારી

સારા અલી કેદારનાથ તેમજ સિમ્બા ફિલ્મમાં નજરે પડશે મુંબઇ,તા. ૨ બોલિવુડમાં વધુ એક સ્ટાર કલાકારની એન્ટ્રી થઇ રહી છે. સેફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. તેની બે ફિલ્મ આ વર્ષે રજૂ કરવામાં આવનાર છે. જે પૈકી તેની પ્રથમ ફિલ્મ કેદારનાથ ૩૦મી નવેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મમાં તેની સાથે સુશાંત સિંહ રાજપુત નજરે પડનાર છે. જ્યારે તેની બીજી ફિલ્મ સિમ્બા છે. જે રોહિત શેટ્ટીની એક્શન ફિલ્મ છે. જેમાં તેની સાથે રણવીર સિંહ પોલીસ અધિકારીની ભૂમિકામાં નજરે પડનાર છે. આ ફિલ્મ ૨૮મીRead More


વિલન અને ટુ જેવી મોટા બજેટની ફિલ્મમાં રહેશે

સેક્સી એમી જેક્સનની બે ફિલ્મો આ વર્ષે જારી કરાશે મુંબઇ,તા. ૨ સેક્સી સ્ટાર તરીકેની છાપ ધરાવનાર અભિનેત્રી અને મોડલ એમી જેક્સનની બે ફિલ્મો આ વર્ષમાં જ રજૂ કરવામાં આવનાર છે. એમીના ચાહકો માટે સારા સમાચાર છે. એમી જેક્સનની આ વર્ષે જે ફિલ્મ પહેલા રજૂ કરવામાં આવનાર છે. તેમાં વિલન ફિલ્મનો સમાવેશ થાય છે. કન્નડ ભાષાની આ ફિલ્મમાં તે મુખ્ય અભિનેત્રી તરીકેની ભૂમિકામાં નજરે પડનાર છે. તેની પાસે અન્ય એક મોટી ફિલ્મ પણ છે જેમાં ટુ ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં તેની સાથે રજનિકાંત અને અક્ષય કુમાર જેવા બે સ્ટારRead More


અમિતાભ ઝુંડની શુટિંગ નવેમ્બરમાં શરૂ કરશે

અમિતાભ બચ્ચન હજુ પણ સૌથી વ્યસ્ત સ્ટાર પૈકી એક મુંબઇ,તા. ૨ બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન આજે પણ બોલિવુડમાં સૌથી વ્યસ્ત રહેતા અભિનેતાઓ પૈકી એક તરીકે છે. આટલી મોટી વયમાં પણ અમિતાભ પાસે સતત કામ આવે છે. તેમની પાસે નવી નવી ફિલ્મની ઓફર આવી રહી છે. હવે અમિતાભ બચ્ચન નવેમ્બર મહિનામાં ઝુંડ ફિલ્મનુ શુટિંગ કરનાર છે. રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ અને પોતાની નવી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની રજૂઆત બાદ ફિલ્મનુ શુટિંગ અમિતાભ હાથ ધરનાર છે. આમીર ખાન અને ઠગ્સ ઓફ હિન્દસ્તાન નામની ફિલ્મ હવે રજૂ થવાની તૈયારીમાં છે. ફિલ્મ નિર્માતાRead More


ગાંધી જ્યંતિની ગુજરાતમાં શાનદાર ઉજવણી થઇ

કિર્તી મંદિરમાં આયોજિત પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી રૂપાણી ઉપÂસ્થત રહ્યા બાપૂને આપેલી શ્રદ્ધાંજલિ : બધી સમસ્યાઓનું નિવારણ ગાંધીના વિચારોમાં અમદાવાદ, તા. ૨ રાષ્ટપિતા મહાત્મા ગાંધીની જન્મજ્યંતિ નિમિત્તે આજે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધી જ્યંતિની અમદાવાદ સહિત રાજ્યભરમાં ભવ્યરીતે ઉજવણી કરવામાં આવી હતી. તેમના જન્મસ્થળ પોરબંદરમાં પણ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશેષ ઉપÂસ્થત રહ્યા હતા. વિશ્વ વંદનીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જ્યંતિ નિમિત્તે પોરબંદર તેમના જન્મસ્થળ કિર્તીમંદિરમાં યોજાયેલ પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહભાગી થઇ પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. ગાંધીજીનું જીવન એજ તેમનોRead More