Main Menu

October, 2018

 

કેદારનાથ ફિલ્મ માટે પોસ્ટર જારી થતા ઉત્સુકતા

સારા સાવધાનીપૂર્વક ફિલ્મો સાઇન કરવા માટે ઇચ્છુક છે નવી સ્ટારના અનેક ફોટો મિડિયામાં પ્રકાશિત થઇ ગયા બોલિવુડમાં હવે એન્ટ્રી કરવા જઇ રહેલી સારા ખાન આવતાની સાથે જ આડેધડ ફિલ્મો સાઇન કરવા માટે ઇચ્છુક નથી. તે સાવધાની સાથે કેરિયરને આગળ વધારી દેવા માટે ઇચ્છુક છે. સારા અલી ખાન ખાનની ફિલ્મ કેદારનાથના પોસ્ટરને જારી કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા છે. આ પિલ્મ હવે સાતમી ડિસેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે.તે કેદારનાથ બાદ સિમ્બા ફિલ્મમાં દેખાશે. પ્રથમ ફિલ્મ રજૂ થયા બાદ જ તે વધારે ફિલ્મ કરશે. તેની પાસે રોહિત શેટ્ટીની સિમ્બા પણ આવીRead More


અરેંજ મેરિજ કરવામાં વધારે વિશ્વાસ ધરાવે છે

રાજકુમાર રાવની ગર્લફ્રેન્ડ પત્રલેખા બોલ્ડ સ્ટાર બની બોલિવુડમાં પોતાની કેરિયરને લઇને પત્રલેખા આશાવાદી બોલિવુડમાં ઉભરતા સ્ટાર રાજકુમાર રાવની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી પત્રલેખા પણ બોલિવુડમાં કેરિયર બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે. તે વિતેલા વર્ષોમાં કેટલીક શાનદાર ફિલ્મોમાં કામ કરી ચુકી છે. હોટ સ્ટાર પૈકી એક તરીકે રહેલી પત્રલેખા પ્રેમ લગ્નના બદલામાં અરેંજ મેરિજમાં વધારે વિશ્વાસ રાખે છે. ફિલ્મ એન્ડ ટેલિવીઝન ઇન્સ્ટીટ્યુટથી એક્ટિંગમાં ડિપ્લોમાં કરી ચુકેલી પત્રલેખા બોલિવુડમાં ટકી રહેવા માટે બનતા તમામ પ્રયાસ કરી રહી છે. તે કેરિયરને લઇને ગંભીર પણ છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે પત્રલેખાએRead More


સોશિયલ મિડિયામાં ઇશાના ફેન વધારે છે

ઇન્સ્ટાગ્રામમાં નવા વિડિયો બાદ ઇશા ગુપ્તા ટ્રોલ થઇ છે વિડિયોમાં ઇશા મિડલ ફિંગર દર્શાવતી દેખાય છેઃ રિપોર્ટ સેક્સી સ્ટાર ઇશા ગુપ્તા બોલિવુડમાં એક એવી અભિનેત્રી છે જે સોશિયલ મિડિયા પર ખુબ વધારે સંખ્યામાં ફેન ફોલોઇંગ ધરાવે છે. ઇશા સોશિયલ મિડિયા પર સૌથી વધારે સક્રિય રહેનાર અભિનેત્રીઓમાં સામેલ છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ પર સામાન્ય રીતે પોતાના ફોટો અને વિડિયો શેયર કરતી રહે છે. પોતાના સેક્સી અને બોલ્ડ ફોટાના કારણે ચાહકોમાં હમેંશા ચર્ચાના કેન્દ્રમાં રહેતી આ સ્ટાર હવે ફરી એકવાર ચર્ચામાં છે. ઇશા હાલમાં ઇન્સ્ટાગ્રામ પર મુકવામાં આવેલા પોતાના વિડિયોના કારણે ટ્રોલRead More


મગફળીની ટેકાના ભાવે ખરીદીનો તારીખ ૧પમી નવેમ્બ રથી શુભારંભ માટે તંત્ર સજજ

નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલ અને કૃષિ મંત્રી  આર.સી.ફળદુએ જણાવ્‍યું છે કે, રાજયમાં આગામી ૧પમી નવેમ્‍બરથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થશે. એ માટે તંત્ર સજજ છે. રાજય સરકાર દ્વારા તમામ વ્‍યવસ્‍થાઓ પૂર્ણ કરી દેવાઇ છે. રાજયની વિવિધ માર્કેટ યાર્ડના ચેરમેનઓએ પણ ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયાને સમર્થન પણ આપ્‍યું છે. આજે ગાંધીનગર ખાતે સહકાર મંત્રી  ઇશ્વરસિંહ પટેલની ઉપસ્‍થિતિમાં વિવિધ માર્કેટ યાર્ડના ચેરમેનઓની યોજાયેલ બેઠકમાં નાયબ મુખ્‍યમંત્રીએ કહયું હતું કે, ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે વિવિધ ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી કરી છે. જેના ભાગરૂપે આગામી  ૧પમીથી મગફળીની ખરીદી ટેકાના ભાવે કરાશે. આRead More


વિરમગામ સામાજિક સમરસતા સમિતિની મહાયજ્ઞના આયોજન માટેની બેઠક મળી

સામાજિક સમરસતા સમિતિ વિરમગામ તાલુકા દ્વારા આગામી સમયમાં સામાજિક સમરસતા મહાયજ્ઞ કરવામાં આવનાર છે. જેની પુર્વ તૈયારીઓની વિચારણા કરવા માટે વિરમગામના ઐતિહાસીક ગેગડી હનુમાનજી મંદિરના પ્રાંગણમાં વિરમગામ તાલુકાની સામાજિક સમરસતા સમિતિની વિસ્તૃત બેઠક મળી હતી. આ બેઠકમાં સામાજિક સમરસતા મહાયજ્ઞ, દિપાવલી સ્નેહ મિલન સહિતના મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સામાજિક સમરસતા સમિતિ વિરમગામ તાલુકાની બેઠકમાં સુરેન્દ્રનગર વિભાગના વિભાગ પ્રચારક કેશવભાઇ આણેરાવ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ બેઠકમાં સામાજિક સમરસતા સમિતિ વિરમગામના સંયોજક ભુપેન્દ્રભાઇ પટેલ, હરિવંશભાઇ શુક્લ, દિલીપભાઇ ધાધલ, ચન્દ્રકાંતભાઇ રાઠોડ, પુંજાભાઇ મારવાડી, રવિભાઇ, પોલાભાઇ, કાન્તિભાઇ ઠાકોર, યજ્ઞેશભાઇRead More


રન ફોર યુનિટીના કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે બેઠક યોજાઇ

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિએ રન ફોર યુનિટીના કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે બેઠક યોજાઇ. ભાવનગરઃસોમવાર કલેકટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલમાં નિવાસી અધિક કલેક્ટર ઉમેશ વ્યાસના અધ્યક્ષ સ્થાને રન ફોર યુનિટીના કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે બેઠક યોજાઇ હતી. આગમી તા.૩૧મી ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી નિમિતે ભાવનગરમાં રન ફોર યુનિટીના કાર્યક્રમનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત સવારે ૭.૦૦ કલાકે ગાંધીસ્મૃતિ સર્કલ થી રન ફોર યુનિટીનો પ્રારંભ થશે. જેમાં શાળઓ, મહાશાળાઓના તેમજ એન.સી.સીના વિધાર્થીઓ અને નગરજનો રન ફોર યુનિટીમાં જોડાશે. છેલ્લા કેટલાક સમયથી દર વર્ષે સરદાર પટેલRead More


ગઢડા તાલુકાના વિવિધ ગામ ખાતે એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી – એકતા યાત્રામાં આજે રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલની સાથે મોટી સંખ્યામાં બાઈક સવારો પણ જોડાયા હતા. પીપળીયા ગામથી શરૂ થયેલી આ એકતા યાત્રાનું રૂટમાં આવતા, સુરકા, નિંગાળા, નાના ઝીંઝાવદર, ઉગામેડી, ગઢડા અને માંડવધાર સહિતના ગામો ખાતે ફરી હતી. જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતાં મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતુ કે, એકતા અને અખંડીતતાનો સંદેશ લઈ ગુજરાતના ગામડે ગામડે એકતા યાત્રા ફરી રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલના એકતાના વિચારને જીવનમાં ઉતારી પ્રત્યેકRead More


મોશન કન્ટેન્ટ ગ્રુપ અને ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડે જાહેર કર્યો પહેલો એવોર્ડ સમારોહ

મોશન કન્ટેન્ટ ગ્રુપની સાથે ભાગીદારીમાં ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડે પહેલીવાર શોર્ટ ફિલ્મ પુરસ્કાર ‘ક્રિટિક્સ ચોઈસ શોર્ટ ફિલ્મ એવોર્ડ્સ’ને લઈ તૈયાર છે. દેશભરમાં શોર્ટફિલ્મ નિર્માતાઓની ફિલ્મસને ઓળખવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે આ સમારોહનું આયોજન કરાયું છે. જ્યાં ભારતના સૌથી વિશ્વસનીય ફિલ્મ ક્રિટિક્સ અને મોશન કન્ટેન્ટ ગ્રુપ, WPPના વર્લ્ડ કન્ટેન્ટ ઈન્વેસ્ટમેન્ટ અને મેનેજમેન્ટ કંપનીનો પ્રયાસ છે ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડના અધ્યક્ષ અનુપમા ચોપડાના કહેવા મુજબ,’શોર્ટ ફિલ્મ એક રોમાંચક અને અદ્વિતીય સ્ટોરીઝ છે. ક્રિટિક્સ ચોઈસ શોર્ટ ફિલ્મ એવોર્ડ્ઝ શોર્ટ ફિલ્મોમાં સર્વશ્રેષ્ઠ પ્રતિભાઓને સન્માનિત કરવા માટે છે. અમને આશા છે કે દેશના જુદા જુદા રાજ્યોRead More


૨૦૧૯ યુવા મહાઅધિવેશન તા. ૨૬ થી ૨૮ ઓકટોબરના હૈદરાબાદ ખાતે યોજાશે.

ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં વિજય લક્ષ્ય–૨૦૧૯ યુવા મહાઅધિવેશન આગામી તા. ૨૬ થી ૨૮ ઓકટોબર દરમ્યાન હૈદરાબાદ ખાતે યોજાશે. જેમાં સમગ્ર દેશમાંથી લાખોની સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહેશે. આજરોજ અમદાવાદ સાબરમતી રેલ્વે સ્ટેશનથી વિશેષ ટ્રેન મારફતે યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં ૩૫૦૦થી વધુ અપેક્ષિત યુવા મોરચાના કાર્યકર્તાઓ હૈદરાબાદ-તેલંગાણા ખાતે રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા રવાના થયેલ છે. પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ સાબરમતી રેલ્વે સ્ટેશન પર કાર્યકરોને સંબોધતતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના સુવર્ણકાળની શરૂઆત થઈ ચૂકી છે. ભારત તમામ ક્ષેત્રોમાં વિકાસની નવી ઉંચાઈ સર કરી રહ્યુંRead More


સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત યોજાયો જનસંપર્ક કાર્યક્રમ

ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો, ભાવનગર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ભાવનગર શહેરના વિરમેઘનગરમાં વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ચાલતી યોજનાઓ અંગે જાણકારી પૂરી પાડવાની સાથે સ્વચ્છતા સંદર્ભે લોક જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભાવનગર મહાનગર પાલીકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી જે.એમ.સોમપુરા, ચીફ સેનટરી ઇન્સ્પેક્ટર શ્રી એ.એસ. રોહીત, ચીફ સેનટરી ઇન્સપેક્ટર શ્રી જીતુભાઇ ગરચર, સામાજીક કાર્યકર્તા શ્રી જીવણભાઇ પરમાર, સામાજીક આગેવાન  શ્રી ભરતભાઇ, સ્થાનિક આગેવાન શ્રી ચંદ્રકાંતભાઇ મકવાણાની  ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનીRead More


error: Content is protected !!