Main Menu

September, 2018

 

E PAPER 13-09-2018


E PAPER 12-09-2018


E PAPER 11-09-2018


E PAPER 09-09-2018


E PAPER 08-09-2018


E PAPER 07-09-2018


E PAPER 06-09-2018


E PAPER 05-09-2018


પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરીવાર વૃદ્ધિ

નવી દિલ્હી,તા. ૪ પેટ્રોલ અને ડીઝલની કિંમત હાલમાં આસમાને પહોંચી રહી છે. ઇંધણની કિંમતમાં અવિરત વધારો થવાના કારણે ડોલરની તુલનામાં રૂપિયાની કિંમતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં લીટરદીઠ પેટ્રોલના ભાવ પ્રતિ લીટર ૮૦ રૂપિયા સુધી છે. જ્યારે ડિઝલની કિંમત પણ નવી ઉંચી સપાટી પર છે. મુંબઇ અને ચેન્નાઇ જેવા શહેરોમાં પેટ્રોલની કિંમત ૮૦ રૂપિયા પ્રતિ લીટરથી પણ ઉપર પહોંચી ગયા છે. દિલ્હીમાં ડીઝલની કિંમત ૭૧ રૂપિયા પ્રતિ લીટરથી વધારે છે. મુંબઇ અને ચેન્નાઇમાં આની કિંમત ૭૫ રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગઇ છે. ડીઝલની કિંમતમાં સતત થઇRead More


ઓનલાઇન સર્વેક્ષણમાં નરેન્દ્ર મોદી દેશની પ્રથમ પસંદગી છે

નવી દિલ્હી,તા. ૪ દેશના ૭૧૨ જિલ્લાને આવરી લઇને કરવામાં આવેલા ઓનલાઇન સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે આશરે ૪૮ ટકા લોકો દેશને આગળ લઇ જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ લીડર તરીકે પસંદ કરે છે. એક નેતા તરીકે મોદી પર તમામ લોકો વિશ્વાસ ઉતારી રહ્યા છે. સર્વેમાં ૫૭ લાખ લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. આ સર્વેની કામગીરી રાજકીય રણનિતીકાર પ્રશાંત કિશોર સાથે જાડાયેલા ગ્રુપ ઇÂન્ડયન પોલિટિકલ એક્સન કમિટી દ્વારા કરવામાં આવ્યા બાદ તેના તારણ જારી કરવામાં આવ્યા છે. નેશનલ એજન્ડા ફોર્મ હેઠળ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રશ્નનો જવાબRead More