Main Menu

Monday, July 9th, 2018

 

નિર્ભયા કેસ : અપરાધીઓની મૃત્યુદંડની સજા અકબંધ

  નવીદિલ્હી,તા. ૯ સમગ્ર દેશને હચમચાવી મુકનાર નિર્ભયા ગેંગરેપ અને મર્ડરના ચર્ચાસ્પદ મામલામાં અપરાધીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી હતી અને અપરાધીઓની મૃત્યુદંડની સજા અકબંધ રાખી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટે ચોથી મેના દિવસે અપરાધી પવન, વિનય અને મુકેશની ફેરવિચારણા અરજી ઉપર ચુકાદો અનામત રાખ્યો હતો. ચોથા અપરાધી અક્ષય દ્વારા ફેરવિચારણા અરજી દાખલ કરવામાં આવી ન હતી. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ હવે આ અપરાધીઓ પાસે માત્ર બે વિકલ્પ રહી ગયા છે જે પૈકી એક ક્યુરેટિવ પિટિશન અને બીજી રાષ્ટ્રપતિની પાસે દયાની અરજીનો સમાવેશRead More


સેક્સી એમી જેક્સન નવી ફિલ્મને લઇ વ્યસ્ત બની

  મુંબઇ,તા. ૯ હોટ અને સેક્સી સ્ટાર તરીકે ચર્ચામાં રહેલી અભિનેત્રી જેમી જેક્સન વિલન નામની ફિલ્મને લઇને આશાવાદી બનેલી છે. ફિલ્મમાં તેની સાથે શિવરાજકુમાર, સુદીપ અને મિથુન કામ કરી રહ્યા છે. એમી બોલિવુડમાં વધુને વધુ ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે પરંતુ તેને ભાષાની તકલીફ હજુ નડી રહી છે. આ તકલીફને દુર કરવા માટે તે તમામ પ્રયાસો પણ કરી રહી છે પરંતુ તે હિન્દી ભાષાને લઇને રહેલી તકલીફ સંપૂર્ણપણે દુર કરી શકી નથી.તેની પાસે સારી ફિલ્મોની ઓફર આવી રહી છે. સાથે સાથે કેરિયર પર પણ ધ્યાન આપી રહી છે જેથી તેનાRead More


અર્જુન કપુરના હાથમાં નવી મોટી ફિલ્મો હાથ લાગી ગઇ

મુંબઇ,તા. ૯ અર્જુન કપુર નિર્દેશક રાજકુમાર ગુપ્તાની આગામી ફિલ્મ ઈન્ડિયાસ મોસ્ટ વોન્ટેડમાં નજરે પડનાર છે.અર્જુન કપુર આ ફિલ્મને લઇને ભારે આશાવાદી દેખાઇ રહ્યો છે. યુવા પેઢીના લોકપ્રિય સ્ટાર અર્જુન કપુરે પોતે ટ્‌વીટ કરીને આ અંગે માહિતી આપી છે. અર્જુન કપુરે કહ્યુ છે કે આ ફિલ્મના હિસ્સા તરીકે રહીને તે ખુબ જ ખુશ છે. તેનુ કહેવુ છે કે આ ફિલ્મની પટકથા દેશના લોકોને પ્રેરણા આપશે. અર્જુન કપુર ફિલ્મમાં મુખ્ય રોલ કરનાર છે. અર્જુને સાથે એક ફિલ્મ પોસ્ટર પર જારી કરીને તમામ લોકોની ઉત્સુકતાને વધારી દીધી છે. ફિલ્મના અન્ય કલાકારોના સંબંધમાં કોઇRead More


રણબીર અને આલિયાનો નવો વિડિયો જારી : ફેન્સમાં રોમાંચ

મુંબઇ,તા. ૯ રણબીર કપુર અને આલિયા ભટ્ટ હાલમાં એકબીજાના ગળા ડુબ પ્રેમમાં છે. રણબીર કપુર અને આલિયા ભટ્ટને લઇને નવો વિડિયો જારી કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ રણબીર કપુર આલિયા ભટ્ટના આવાસ પર પહોંચી ગયો હતો અને આલિયાના પિતા મહેશ ભટ્ટ સાથે પણ વાત કરી હતી. તે દિવસોનો જ વિડિયો જારી કરવામાં આવ્યો છે. આ વિડિયો હાલમાં જારદાર રીતે વાયરલ થઇ રહ્યો છે. આ વિડિયો થોડોક જુનો હોવા છતાં ચાહકો તરફથી જારદાર પ્રતિક્રિયા આવી રહી છે. હાલમાં રણબીર કપુરની રજૂ થયેલી સંજુ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરીRead More


કૈલાસ માનસરોવરની યાત્રા બનશે સરળ : માંડવિયા

કૈલાસ માનસરોવરની યાત્રા કરવી એ દરેક ભારતીયોનું સ્વપ્ન હોય છે. ત્યારે માનસરોવરની યાત્રા વધારેમાં વધારે લોકો કરી શકે તે માટે 2 વર્ષ પહેલાં  નરેન્દ્રભાઈનાં પ્રયાસોથી નાથુલા રૂટ ખોલ્યો હતોપરંતુ પરંપરાગત રીતે ઉત્તરાખંડનાં માર્ગે લીપુલેખ પાસ થઈનેયાત્રા થાય છે.આ માર્ગ મોટરબેલ ન હોવાથી 100કિ.મી. યાત્રા ચાલતાં કરવી પડે છે અને25 દિવસ જેટલો સમય લાગે છે. જેથી સીમિત લોકો જ આ માર્ગેથી યાત્રા કરી શકે છે.આ યાત્રાને સરળ બનાવવાનાં ઉદ્દેશથી ઉત્તરાખંડમાં આવેલા પીથોરાગઢ-ધારચુલા થી લિપુલેખબોર્ડર સુધીના200 કિમીનાં રોડનું નિર્માણ રૂ.1600 કરોડનાંખર્ચેખુબ જ તેજ ગતિથી ચાલી રહ્યું છે. આ કામનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીનેRead More