Main Menu

July, 2018

 

રણબીર અને આલિયાનો નવો વિડિયો જારી : ફેન્સમાં રોમાંચ

મુંબઇ,તા. ૯ રણબીર કપુર અને આલિયા ભટ્ટ હાલમાં એકબીજાના ગળા ડુબ પ્રેમમાં છે. રણબીર કપુર અને આલિયા ભટ્ટને લઇને નવો વિડિયો જારી કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ રણબીર કપુર આલિયા ભટ્ટના આવાસ પર પહોંચી ગયો હતો અને આલિયાના પિતા મહેશ ભટ્ટ સાથે પણ વાત કરી હતી. તે દિવસોનો જ વિડિયો જારી કરવામાં આવ્યો છે. આ વિડિયો હાલમાં જારદાર રીતે વાયરલ થઇ રહ્યો છે. આ વિડિયો થોડોક જુનો હોવા છતાં ચાહકો તરફથી જારદાર પ્રતિક્રિયા આવી રહી છે. હાલમાં રણબીર કપુરની રજૂ થયેલી સંજુ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરીRead More


કૈલાસ માનસરોવરની યાત્રા બનશે સરળ : માંડવિયા

કૈલાસ માનસરોવરની યાત્રા કરવી એ દરેક ભારતીયોનું સ્વપ્ન હોય છે. ત્યારે માનસરોવરની યાત્રા વધારેમાં વધારે લોકો કરી શકે તે માટે 2 વર્ષ પહેલાં  નરેન્દ્રભાઈનાં પ્રયાસોથી નાથુલા રૂટ ખોલ્યો હતોપરંતુ પરંપરાગત રીતે ઉત્તરાખંડનાં માર્ગે લીપુલેખ પાસ થઈનેયાત્રા થાય છે.આ માર્ગ મોટરબેલ ન હોવાથી 100કિ.મી. યાત્રા ચાલતાં કરવી પડે છે અને25 દિવસ જેટલો સમય લાગે છે. જેથી સીમિત લોકો જ આ માર્ગેથી યાત્રા કરી શકે છે.આ યાત્રાને સરળ બનાવવાનાં ઉદ્દેશથી ઉત્તરાખંડમાં આવેલા પીથોરાગઢ-ધારચુલા થી લિપુલેખબોર્ડર સુધીના200 કિમીનાં રોડનું નિર્માણ રૂ.1600 કરોડનાંખર્ચેખુબ જ તેજ ગતિથી ચાલી રહ્યું છે. આ કામનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીનેRead More


યામી ગૌતમ રિતિક રોશન સાથે ફરી કામ કરવા તૈયાર

હાલ શાહિદ કપુર સાથે ફિલ્મને લઇને વ્યસ્ત મુંબઇ,તા.૪ રિતિક રોશન અભિનિતિ ફિલ્મ કાબિલમાં અંધ યુવતિની શાનદાર ભૂમિકા અદા કરીને ચારેય બાજુ ભારે પ્રશંસા મેળવનાર યામી ગૌતમ હવે શાહિદ કપુરની સાથે બત્તી ગુલ મીટર ચાલુ નામની ફિલ્મમાં કામ કરી રહી છે. તેની પાસે અન્ય કેટલાક પ્રોજેક્ટો પણ રહેલા છે. તે બોલિવુડની સાથે સાથે અન્ય ભાષાની ફિલ્મોમાં કરવાને લઇને કોઇ ખચકાટ અનુભવ કરતી નથી. તેનુ કહેવુ છે કે તે બોલિવુડમાં સારી અને મોટી ભૂમિકા ધરાવતી ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. યામી ગૌતમે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત વિકી ડોનર ફિલ્મ મારફતે કરી હતી.પરંતુRead More


સ્વીસ પર જીત મેળવીને હવે સ્વીડનની ટીમ અંતિમ ૮માં

રાઉન્ડ ૧૬ની મેચમાં સ્વીત્ઝર્લેન્ડ પર ભવ્ય જીત મેળવી મોસ્કો,તા. ૪ વર્લ્ડ કપ ૨૦૧૮માં રાઉન્ડ-૧૬ની મેચમાં કિલર સમાન સાબિત થઇ રહેલી સ્વીડનની ટીમે ્‌સ્વીત્ઝર્લેન્ડ પર ૧-૦થી જીત મેળવી હતી. આની સાથે જ આ ટીમ પણ અંતિમ આઠમાં પ્રવેશી ગઇ હતી. વર્ષ ૧૯૯૪ બાદથી પ્રથમ વખત સ્વીડનની ટીમ અંતિમ આઠમાં પ્રવેશ કરી ગઇ છે. ફોર્સબર્ગ દ્વારા સ્વીડન તરફથી ગોલ કરવામાં આવ્યો હતો. શÂક્તશાળી ગણાતી સ્વીત્ઝર્લેન્ડની ટીમ કોઇ ગોલ કરી શકી ન હતી. ટીમ તરફથી અનેક સારા હુમલા કરવામાં આવ્યા હોવા છતાં ગોલ કરવામાં સફળતા મળી ન હતી. સ્વીડન તરફથી જારદાર રમત રમવામાંRead More


ઇંગ્લેન્ડની અંતિમ આઠમાં અંતે એન્ટ્રી થઇ ગઇ

કોલંબિયા પર પેનલ્ટી શુટ આઉટમાં ઇંગ્લેન્ડની જીત ઇંગ્લેન્ડની ટીમ હવે કિલર સ્વીડન સામે મેદાનમાં ઉતરશે મોસ્કો,તા. ૪ હવે ક્વાર્ટર ફાઇનલ મેચોનો શરૂઆત થનાર છે. રાઉન્ડ ૧૬ની અંતિમ મેચમાં ઇંગ્લેન્ડે પેનલ્ટી શુટ આઉટના કારણે કોલંબિયા પર ૪-૩થી જીત મેળવી હતી. આની સાથે જ ઇંગ્લેન્ડે અંતિમ આઠમાં પ્રવેશ કરી લીધો હતો. બંને ટીમો આ વર્ષે અંતિમ પ્રી ક્વાર્ટર ફાઇનલ મેચમાં મેદાનમાં ઉતરી હતી. હવે ક્વાર્ટર ફાઇનલમાં ઇગ્લેન્ડની ટીમ સ્વીડન સામે રમશે. આ રોમાંચક મેચનો ફેંસલો પણ નિર્ધારિત સમયમાં થઇ શક્યો ન હતો. આ ગાળા સુધી બંને ટીમો ૧-૧ પર હતી. જા કેRead More


ઇંગ્લેન્ડ ઉપર ભારતની આઠ વિકેટે જીત

કુલદીપના પંજા અને રાહુલની સદીથી જીત થઇ ત્રણે ટ્‌વેન્ટી મેચોની શ્રેણીમાં ભારતની ૧-૦થી લીડ થઇ જીતવા માટેના ૧૬૦ રન માત્ર બે વિકેટ ગુમાવીને બનાવ્યા માનચેસ્ટર,તા. ૪ માન્ચેસ્ટર ખાતે રમાયેલી ત્રણ ટ્‌વેન્ટી મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ પર આઠ વિકેટે જીત મેળવી શાનદાર શરૂઆત કરી હતી. આની સાથે જ શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. આ મેચમાં કુલદીપ યાદવના તરખાટ અને બેટિંગમાં કેએલ રાહુલની જારદાર બેટિંગની મદદથી ભારતે જીત મેળવી હતી. ભારતે ૧૦ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે બે વિકેટે ૧૬૩ રન બનાવીને મેચ જીતી લીધી હતી. સિનિયર ટીમની સાથેRead More


પંચમહાવ્રત પ્રદાન મહોત્સવ

વિશાનીમા જૈન ધર્મશાળા પાલીતાણામાં પંચમહાવ્રત પ્રદાનનો ભવ્ય મહોત્સવ ઉજવાય ગયો. સા.વર્યા જિનયશાશ્રીજી તેમજ જયયશાશ્રીજીને આજે હજારો વર્ષથી ચાલી આવતી પ્રાચીન વિધિ પ્રમાણે પાંચ મહાવ્રતનું પ્રદાન અનેક તીર્થોદ્ધારક પૂ.આ.દેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.એ ખૂબ જ ઉલ્લાસપૂર્વક કરાવ્યું. પૂજ્યશ્રીએ જણાવ્યું કે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રત તો સાધુ જીવનની જીવનભરની સાધના છે. રાત્રે કે દિવસે, ગામમાં કે નગરમાં, એકલા હોય કે લાખો માનવો થી વીંટળાયેલા હોય ત્યારે કે ગમે તે દશામાં સાધુ આ મહાવ્રતોનું પાલન કરે. એક લેખક એક જ પુસ્તક લખીને માનવ સમાજ પર ઉપકાર કરે છે. એક કવિRead More


error: Content is protected !!