Main Menu

July, 2018

 

આઇશા ટાકિયા જુદા જુદા બિઝનેસમાં હાલ વ્યસ્ત છે

સર્જરીના હેવાલને ફરી એકવાર રદિયો આપ્યો મુંબઈ,તા. ૩૦ સલમાન સાથે વોન્ટેડ ફિલ્મમાં કામ કરીને લોકપ્રિય થયેલી અભિનેત્રી આઇશા ટાકિયા જુદા જુદા બિઝનેસમાં સક્રિય દેખાઇ રહી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં અભિનેત્રી આઇશા ટાંકિયાના કેટલાક ફોટા સપાટી ઉપર આવ્યા બાદ આને લઇને ભારે હોબાળો રહ્યો હતો. આ ફોટામાં તેના ચહેરાને એક દમ બદલાયેલો લોકોએ જાયો હતો. તે વખતે કેટલાક અહેવાલો આવ્યા હતા જેમાં જણાવાયું હતું કે, આઈશાએ પોતાના ચહેરાની પ્લાÂસ્ટક સર્જરી કરાવી છે અને તેના કારણે તેના ચહેરામાં કેટલીક વિકૃતિ દેખાઈ રહી છે પરંતુ હવે એવા અહેવાલોને રદિયો આપ્યો છે અને કહ્યુંRead More


ફિલ્મી કેરિયર પર ધ્યાન આપી રહી છે : હુમા

સફળતા-નિષ્ફળતા તમામ લોકાના હિસ્સામાં હોય છેમુંબઇ,તા. ૩૦ ખુબસુરત અભિનેત્રી હુમા કુરેશીએ કહ્યુ છે કે સફળતા અને નિષ્ફળતા દરેક વ્યÂક્તની લાઇફમાં આવતી રહે છે. આને લઇને વધારે પરેશાન રહેવાની જરૂર નથી. હુમાનુ કહેવુ છે કે સતત મહેનતથી સારા પરિણામ હાંસલ થાય છે. તેનુ કહેવુ છે કે તે પ્રોફેશનલ અને તેની અંગત લાઇફને લઇને ખુબ સાવધાન રહે છે. તેનુ કહેવુ છે કે નિષ્ફળતા પણ દરેક વ્યÂક્તના હિસ્સા તરીકે છે. તેનુ કહેવુ છે કે તેની માતા પાસેથી તેને કેટલીક બાબતો શિખવા મળી છે. આ બાબતો તેને લાઇફમાં સતત પ્રેરિત કરી રહી છે. તેનુRead More


પાલીતાણા ખાતે જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાશે

પાલીતાણા : આજે તા. ૨૭ જુલાઈ ના રોજ બપોરે ૧૨/૦૦ થી ૧૩/૦૦ કલાક સુધી નિવાસી અધિક કલેકટર ઉમેશ વ્યાસના અધ્યક્ષસ્થાને પાલીતાણા મામલતદાર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી આ બેઠક ૭૨ મા સ્વાતંત્ર્ય દિન ૧૫મી ઓગષ્ટ-૨૦૧૮ ની ઉજવણીનો કાર્યક્રમ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ની ઉપસ્થિતિમા પાલીતાણા ની તળેટી રોડ પર આવેલી પાલીતાણા હાઈસ્કુલ ખાતે સવારે ૯/૦૦ કલાકથી યોજાનાર છે તેની પુર્વ તૈયારીના ભાગ રૂપે યોજવામા આવી હતી. આ બેઠકમાં કાર્યક્રમની પુર્વ તૈયારી માટે તમામ બાબતોની વિગતે જાણકારી ઉપસ્થિત અધિકારીઓને પ્રાંત અધિકારી પટેલ દ્વારા અપાઈ હતી જેવી કે- નિમંત્રણ કાર્ડ છપાવીRead More


પૂ. બેન મ.સા.ને પ્રવર્તિની પદ પ્રદાનનો મહોત્સવ શરૂ

ઉત્સાહ – આનંદ અને ઉમંગ પૂર્વક પ્રવર્તિની પદ પ્રદાનનો મહોત્સવ શરૂ થઇ ગયો. પૂ.આ.દેવ શ્રીમદ્‌ વિજય રાજયશસૂરીશ્વરજી મ.સા.   ગઇકાલે અને આજથી ભારતભરમાંથી અને વિદેશમાંથી પૂ. ગુરૂદેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.ના તેમજ પૂ.સા.વર્યા વાચંયમાશ્રીજી મ.સા. (પૂ. બેન મ.સા.)ના ભક્તોની હારમાળા પાલીતાણા સિદ્ધક્ષેત્ર તીર્થ આવી રહી છે. આજે સવારે ચેન્નઇ ધર્મશાળામાં મહોત્સવનાં પ્રારંભ સ્વરૂપે ચૈત્યવંદન તથા ભક્તામર સ્તોત્રનું પઠન તેમજ ભગવતી પદ્માવતી માતાના ૧૦૮ નામનું સ્તોત્ર સંગીત સાથે ગવાયું. જ્ઞાન- દર્શન – ચારિત્ર – રૂપ ત્રિદિવસીય મહોત્સવનો આજથી પ્રારંભ થઇ ગયો હતો. બરોબર ૮.૩૦ કલાકે લગભગ ૨૦૦૦ વર્ષ પ્રાચીન આદિનાથ ભગવાનની પ્રતિમાજીનું ભવ્યRead More


સ્વચ્છંદાચારને નહિં પણ સંયમાચારને પસંદ કરો

આજથી પાંચ-દસ વર્ષ પહેલા કદી પણ ન સાંભળ્યા હોય તેવા આપઘાત અને હત્યાના સમાચાર રોજ પેપરના પાને આવતા હોય છે. મરનાર તો આ દુઃખી દુનિયામાંથી વિદાય થઇ ગયો હોય છે. પણ આ સમાચારથી બીજાના અનુભવે લાખો લોકો હતાશ થઇ જાય છે. આવું ન જ થવું જાઇએ, તેમ તેનો અંતર આત્મા પોકાર કરે છે પણ આ પોકાર સાંભળે કોણ ? આ હત્યા અને આપઘાતની પરંપરા બંધ કેવી રીતે થાય ? દરેક માણસ મુંઝાય છે. વિચારકો કહે છે આવું થવાનું કારણ અનિયંત્રિત મિડિયાના સાધનો છે. શા માટે ખૂનખરાબી થાય તેવા હિંસાના દ્રશ્યોRead More


ગીરિવિહાર હોસ્પિટલમા તમામ સારવાર માટે આધુનિક સાધનનો વધારો કરાયો

  (દિપક ગોહિલ દ્વારા) પાલીતાણા ખાતે આવેલ ગીરીવિહાર હોસ્પિટલના ટ્રસ્ટી અજયભાઈ શાહ, મુકેશભાઈ દોશી દ્વારા ગીરીવિહાર હોસ્પિટલની સુવિધામાં વધારો કરતા પાલીતાણા મા આવતા જૈન સાધુ સાધ્વીજીઓને વિનામૂલ્ય તમામ પ્રકારની સારવાર મળી રહે તેમજ પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને રાહતદરે આધુનિક સાધનો જેવા કે સીટી સ્કેન, એક્સરે, ડાયાલીસીસ, પીજીસોથેરાપી, આઈ.સી.યુ તેમજ ડેન્ટલ જેવી તમામ સુવિધાઓ નો લાભ મળી શકે તેવી ટેકનોલોજી વાળા સાધનો દ્વારા થતી સારવાર સસ્તા અને રાહતદરે મળી રહે તેવું ગીરીવિહાર હોસ્પિટલના ટ્રસ્ટીઓ એ જણાવેલ.


પાલીતાણાની શત્રુંજી ડેમની સપાટી 15 ફુટ પહોંચી : આવક શરૃ

પાલીતાણામાં આવેલ શત્રુંજી ડેમમાં આજ બપોર સુધીમાં ડેમની સપાટી 15 ફુટ સુધી પહોંચી હતી અને અમરેલી પંથકમાં સારા વરસાદના કારણે પાણીની આવક ચાલુ છે. આ ડેમ પાલીતાણા અને ભાવનગર શહેરમા પીવાના પાણી માટે તેમજ તળાજા પંથકમાં સિંચાઈ માટે જીવાદોરી સમાન છે.


નિર્ભયા કેસ : અપરાધીઓની મૃત્યુદંડની સજા અકબંધ

  નવીદિલ્હી,તા. ૯ સમગ્ર દેશને હચમચાવી મુકનાર નિર્ભયા ગેંગરેપ અને મર્ડરના ચર્ચાસ્પદ મામલામાં અપરાધીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી હતી અને અપરાધીઓની મૃત્યુદંડની સજા અકબંધ રાખી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટે ચોથી મેના દિવસે અપરાધી પવન, વિનય અને મુકેશની ફેરવિચારણા અરજી ઉપર ચુકાદો અનામત રાખ્યો હતો. ચોથા અપરાધી અક્ષય દ્વારા ફેરવિચારણા અરજી દાખલ કરવામાં આવી ન હતી. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ હવે આ અપરાધીઓ પાસે માત્ર બે વિકલ્પ રહી ગયા છે જે પૈકી એક ક્યુરેટિવ પિટિશન અને બીજી રાષ્ટ્રપતિની પાસે દયાની અરજીનો સમાવેશRead More


સેક્સી એમી જેક્સન નવી ફિલ્મને લઇ વ્યસ્ત બની

  મુંબઇ,તા. ૯ હોટ અને સેક્સી સ્ટાર તરીકે ચર્ચામાં રહેલી અભિનેત્રી જેમી જેક્સન વિલન નામની ફિલ્મને લઇને આશાવાદી બનેલી છે. ફિલ્મમાં તેની સાથે શિવરાજકુમાર, સુદીપ અને મિથુન કામ કરી રહ્યા છે. એમી બોલિવુડમાં વધુને વધુ ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે પરંતુ તેને ભાષાની તકલીફ હજુ નડી રહી છે. આ તકલીફને દુર કરવા માટે તે તમામ પ્રયાસો પણ કરી રહી છે પરંતુ તે હિન્દી ભાષાને લઇને રહેલી તકલીફ સંપૂર્ણપણે દુર કરી શકી નથી.તેની પાસે સારી ફિલ્મોની ઓફર આવી રહી છે. સાથે સાથે કેરિયર પર પણ ધ્યાન આપી રહી છે જેથી તેનાRead More


અર્જુન કપુરના હાથમાં નવી મોટી ફિલ્મો હાથ લાગી ગઇ

મુંબઇ,તા. ૯ અર્જુન કપુર નિર્દેશક રાજકુમાર ગુપ્તાની આગામી ફિલ્મ ઈન્ડિયાસ મોસ્ટ વોન્ટેડમાં નજરે પડનાર છે.અર્જુન કપુર આ ફિલ્મને લઇને ભારે આશાવાદી દેખાઇ રહ્યો છે. યુવા પેઢીના લોકપ્રિય સ્ટાર અર્જુન કપુરે પોતે ટ્‌વીટ કરીને આ અંગે માહિતી આપી છે. અર્જુન કપુરે કહ્યુ છે કે આ ફિલ્મના હિસ્સા તરીકે રહીને તે ખુબ જ ખુશ છે. તેનુ કહેવુ છે કે આ ફિલ્મની પટકથા દેશના લોકોને પ્રેરણા આપશે. અર્જુન કપુર ફિલ્મમાં મુખ્ય રોલ કરનાર છે. અર્જુને સાથે એક ફિલ્મ પોસ્ટર પર જારી કરીને તમામ લોકોની ઉત્સુકતાને વધારી દીધી છે. ફિલ્મના અન્ય કલાકારોના સંબંધમાં કોઇRead More


error: Content is protected !!