Main Menu

Tuesday, June 26th, 2018

 

ભાવનગર જિલ્લામાં શાળા સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

ભાવનગર,  શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોની સલામતીના હેતુથી ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત શાળા સલામતી કાર્યક્રમ શરૂ કરવમાં આવેલ છે. જેના ભાગરૂપે જિલ્લાની તમામ શાળાઓના આચાર્યશ્રી તેમજ શિક્ષકોની તાલીમ પુર્ણ થયા બાદ તા.૨૫/૬/૨૦૧૮ થી ૨૯/૬/૨૦૧૮ દરમ્યાન શાળા સલામતી સપ્તાહ જિલ્લા તેમજ શહેરની તમામ શાળાઓમાં ઉજવામાં આવશે. આ કાર્યક્રમ માટે જિલ્લા કક્ષાનું ભવ્ય ઉદ્દધાટન ભાવનગર તાલુકાની શ્રી શામપરા(સીદસર) પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવેલ. પ્રથમ રાજય કક્ષાએથી ખયકબન પર રાજયની તમામ શાળામાં ઉદ્દધાટન કાર્યક્રમનું પ્રસારણ થયા બાદ જિલ્લા કક્ષાનું ઉદ્દઘાટન જિલ્લા પંચાયતના નવનિયુકત પ્રમુખશ્રી વકતુબેન ભદાભાઇ મકવાણાના વરદ હસ્તે કરવામાંRead More


ઇઝરાયેલના ભારતીય રાજદૂત મુખ્યમંત્રીશ્રીની સૌજન્ય મુલાકાતે

ઇઝરાયેલ ગુજરાત પ્રતિનિધિ મંડળને આવકારવા ઉત્સુક એગ્રીકલ્ચર-વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ-ડી સેલીનેશન જેવા ક્ષેત્રોમાં પરસ્પર સહયોગની તકો વિષે આ પ્રવાસમાં વિચારણાની સંભાવનાઓઃ મુખ્યમંત્રીશ્રી ૨૦૦૬માં તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઇઝરાયેલ મુલાકાત બાદ : શ્રી વિજયભાઇ રૂપાણીનો પ્રથમ ઇઝરાયેલ પ્રવાસ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ઇઝરાયેલના છ દિવસીય પ્રવાસે જવા નવી દિલ્હી હવાઇ મથકે પહોચ્યા ત્યારે ઇઝરાયેલના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત ડેનિયલ કાર્મોને તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. શ્રીયુત ડેનિયલ કાર્મોને મુખ્યમંત્રીશ્રી સાથેની વાતચીતમાં કહ્યુ કે ઇઝરાયેલ મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત પ્રતિનિધિ મંડળને આવકારવા ઉત્સુક છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઇઝરાઇલ રાજદૂતને જણાવ્યું કે ગુજરાતRead More