Main Menu

June, 2018

 

પ્રવેશોત્સવ યોજતા મંત્રીઓ-અધિકારીઓના કેટલા બાળકો સરકારી શાળામાં?

રાજય સરકાર દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ મોટા પાયે ચલાવવામાં આવે છે અને મંત્રીઓથી લઇને ઉચ્ચ અધિકારીઓ પણ તેમાં ભાગ લેતા હોય છે. સરકારી કે મહાનગરપાલિકાની શાળાઓમાં દર વર્ષે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાય છે. તે સાથે ગુણોત્સવ પણ યોજાય છે. રાજય સરકાર દ્વારા શાળાઓમાં કોમ્પ્યુટરથી લઇને અત્યાધુનિક સુવિધા અને પૂરતા શિક્ષકો હોવા સાથે આવી શાળાઓનું ધોરણ સુધર્યું હોવાનો દાવો કરે છે ત્યારે હવે કેટલા મંત્રીઓ કે અધિકારીઓના પરિવારના સંતાનો સરકારી શાળામાં ભણે છે તેવો સવાલ સોશિયલ મીડિયામાં ચર્ચાઇ રહ્યો છે. સરકારી શાળાઓRead More


E PAPER 18-06-2018


E PAPER 11-06-2018


ચિત્રા-બેંક કોલોનીમાંથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

ગઇકાલ ભાવનગર,એલ.સી.બી સ્ટાફનાં માણસો એલ.સી.બી. ઓફિસ હાજર હતાં.તે દરમ્યાન પો.કોન્સ. ચંદ્દસિંહ વાળા તથા અજયસિંહ વાઘેલાને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર,ચિત્રા, રામદેવ પેટ્રોલપંપ પાછળ,મોરીનાં મઢ પાસે રહેતાં કાંતિભાઇ મથુરભાઇ બારૈયા પોતાનાં રહેણાંક મકાન પાસે સફેદ કલરની હ્યુંડાઇ કંપનીની એસન્ટ કાર રજી.નં.GJ-1-HG 5993માં પરપ્રાંત દારૂ તથા દેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે.અને આ કાંતિભાઇએ બહારથી પરપ્રાંત દારૂનો જથ્થો મંગાવેલ જે પરપ્રાંત દારૂનો જથ્થો તેનાં માણસ જગદિશ ઉર્ફે એડો પોપટભાઇ પરમાર રહે.પ્લોટ નં.૧૭/સી,બેંક કોલોની,ચિત્રા, ભાવનગરવાળાનાં રહેણાંક મકાનમાં સંતાડી રાખેલ છે.જે બાતમી આધારે ચિત્રા,રામદેવ પેટ્રોલપંપ પાછળ આવી રેઇડ કરતાં સફેદ કલરની હ્યુંડાઇ કંપનીનીRead More


આડોડિયાવાસમાં રેઇડ કરી ઇંગ્લીશ દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો

ગઇકાલ ભાવનગર,એલ.સી.બી સ્ટાફનાં માણસો એલ.સી.બી. ઓફિસ હાજર હતાં.તે દરમ્યાન પો.કોન્સ. જીતેન્દ્દસિંહ ઝાલાને બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર,આડોડિયાવાસમાં રહેતાં જીતેશ ઉર્ફે જોન્ટી S/O જશુભાઇ મગનભાઇ પરમાર પોતાનાં કબ્જા- ભોગવટાનાં રહેણાંક મકાનમાં પરપ્રાંત દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે.જે બાતમી આધારે રેઇડ કરતાં મકાને જીતેશ ઉર્ફે જોન્ટી S/O જશુભાઇ મગનભાઇ પરમાર/આડોડિયા ઉ.વ.૨૪ રહે.આડોડીયાવાસ, ભાવનગરવાળા હાજર મળી આવેલ.તેનાં બે માળનાં મકાને જડતી તપાસ કરતાં રૂમમાંથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની કંપની સીલપેક ૭૫૦ MLની બોટલ નંગ-૮૮ કિ.રૂ.૨૬,૪૦૦/-તથા બિયર ટીન-૯૧ કિ.રૂ.૯,૧૦૦/- તથા મોબાઇલ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૪૫,૫૦૦/-નો મુદ્દામાલ મળી આવેલ.જેથી આરોપી જીતેશ ઉર્ફે જોન્ટી S/ORead More


આડોડિયાવાસમાંથી રૂ.૪૫,૦૦૦/-નો વિદેશી દારૂનો જથ્થો ઝપડી પાડ્યો

ગઇકાલ ભાવનગર,એલ.સી.બી સ્ટાફનાં માણસો એલ.સી.બી. ઓફિસ હાજર હતાં.તે દરમ્યાન પો.કોન્સ. હર્ષદભાઇ ભાયભાઇ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, અજય ઉર્ફે કાળુ ઉર્ફે ભગત મોહનભાઇ આડોડિયા રહે.આડોડીયાવાસ,ભાવનગરવાળા તેનાં રહેણાંક મકાને પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે.જે બાતમી આધારે મકાને રેઇડ કરતાં અજય ઉર્ફે કાળુ ઉર્ફે ભગત મોહનભાઇ આડોડીયા રહે.આડોડિયાવાસ, ભાવનગરવાળા કે અન્ય કોઇ હાજર મળી આવેલ નહિ.તેનાં મકાને આવેલ રૂમમાંથી જડતી તપાસ કરતાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક ૭૫૦ ML અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ-૧૫૦ કિ.રૂ.૪૫,૦૦૦/-નો મુદ્દામાલ મળી આવેલ.જેથી આરોપી અજય ઉર્ફે કાળુ ઉર્ફે ભગત મોહનભાઇ આડોડીયાને પકડવાનો બાકી રહેલ.તેનાં વિરૂધ્ધRead More


ઉત્તર બુનિયાદી વિધાલય ખાતે સારસ્વત ભવનનું લોકાર્પણ તથા ખેડૂત શિબિર યોજાઈ

ભાવનગર : ૦૬ જુનના રોજ કેન્દ્રિય ફર્ટીલાઈઝર મંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં ઈફકોના સૌજન્યથી પાલીતાણા તાલુકાની ઉત્તર બુનિયાદી વિધાલય શેત્રુંજી ડેમ ખાતે નિર્માણ પામેલ સારસ્વત ભવનનું લોકાર્પણ તથા ખેડૂત શિબિર યોજાઈ હતી. આ પ્રસંગે મંત્રીએ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી અને જણાવ્યું હતું કે ઈફકોએ શૈક્ષણિક હેતુસર શેત્રુંજી ડેમ, સંસ્થા તથા આંબલા, દુધાળા, વાળુકડ ગામે સારસ્વત ભવન બનાવી આપી સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવ્યુ છે વર્તમાન સમયમાં દિકરીઓ વધુ જાગ્રુત થઈને ભણવા લાગી છે તેથી સમાજ ઝડપભેર પ્રગતિ તરફ આગળ વધી રહ્યો છે. તમામ સમસ્યાનો ઉકેલ શિક્ષણ અને ખેતી હોવાથી શિક્ષક તેમજ ખેડૂત નમસ્કારનેRead More


પાલીતાણાના નગરપતિ તરીકે જયપાલસિંહ ગોહિલ

પાલીતાણા નગરપાલીકાની આજે તા.04-06-2018ના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. ભાજપ પાસે 22 સભ્યો તેમજ કોંગ્રેસ પાસે 13 સભ્યો હોવા છતા ક્રોસ વોટીંગ થવાન સંભાવનાનો આજે અંત આવ્યો હતો અને ભાજપ સત્તા જાળવી રાખી હતી. પાલીતાણાના નગરપાલિકાના પ્રમુખ તરીકે જયપાલસિંહ ગોહિલ અને ઉપપ્રમુખ તરીકે ઉસ્માનભાઈ સુવાલી ચૂંટાયા હતા.


ધોમધામ ગરમીની વચ્ચે ૫૩૦ બાળકોએ ગીરીરાજની ૯૯ યાત્રા કરી

પાલીતાણા: તીર્થ પાલીતાણા ખાતે શ્રી શત્રુંજયની ૯૯ યાત્રા વર્ષમાં બે વખત થાય છે. શ્રી શત્રુંજય પર્વત પર શ્રી આદીનાથ દાદા પૂર્વ ૯૯ વાર પધાર્યા હતા. તેથી ૯૯ યાત્રાનો અનેરો મહીમા છે. ગીતાંજલી બોરીવલી શ્રી સંઘે મુનિરાજશ્રી નિરાગચંદ્ર વિજયજીની પ્રેરણાથી ૯૯ યાત્રા કરાવવાનો પ્રારંભ કર્યો. આ પાંચમી ૯૯ યાત્રા ૫૩૦ બાળકોના ભવ્ય માહોલ સાથે ચાલી રહી છે. આવી ગરમીમાં નિત્ય એકાસણા, વ્યાખ્યાન, પ્રતિક્રમણ, આદિ દિનચર્યા બાળકો પાડી રહ્યાં છે. એ.સી.માં રહેનાર ગાડીમાં ફરનાર એકાસણા કદી નહીં કરનાર એવા નાના બાળકો દરરોજ ૩-૪ યાત્રા કરી રહ્યા છે. ચોવીહારો છઠ્ઠ કરીને સાત યાત્રાRead More


બંધુ ત્રિપુટીઓનો રતલામ ખાતે ચાતુર્માસ

અયોધ્યાપુરમ્‌ મહાતીર્થના પ્રેરક બંધુ ત્રિપુટી આ જિનચંદ્રસાગર અને હેમચંદ્રસાગરસૂરિજીની પાવન નિશ્રામાં અનેક કાર્યક્રમો, મીટીંગો ભવ્યતાથી ઉજવાયા બાદ પૂજ્યશ્રીઓનું આગામી દિવસોમાં રતલામ(એમ.પી.) ખાતે ચાતુર્માસ માટે આગમન થશે. જૈનાચાર્યતીર્થ અયોધ્યાપુરમ્‌ તીર્થના પ્રેરક માર્ગદર્શક બંધુ ત્રિપુટી પૂ.આ. જિનચંદ્રસાગરસૂરી મ.સા. પૂ.આ.હેમચંદ્રસાગરસુરિ મ.સા.ની નિશ્રામાં આ તીર્થ મધ્યે ભવ્ય કાર્યક્રમોની શ્રેણીનાં માધ્યમે અનેકાનેક ભક્તજનોના જીવનમાં આધ્યાત્મિક જાગૃતિ આવી છે. યુવાશિબીર-નવપદજીની ઓળી ૫૬માં દીક્ષા જીવનમાં પ્રવેશ-બાળમુમુક્ષુ આદેશ (ઉં.વ.૧૩)ની દીક્ષા શાંતિસ્નાત્ર મહાપૂજન-નવપદજીની પૂજા (પ્રથમ-સંપ્રતિ આદિ શાસ્ત્રીય સંગીકારોન સુરાવલીઓ સાથે વિવિધ પ્રસંગો ભવ્યતાથી ઉજવાયો. આ બન્ને આચાર્ય ભગવંતો માંડવગઢ ત્રિદિવસીય શિબીર લીમડીમાં ૨૮ જૂને દેરાસરના જીર્ણોદ્ધાર માટે ખાતમુર્હુત અનેRead More