Main Menu

June, 2018

 

ભાવનગર જિલ્લામાં શાળા સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

ભાવનગર,  શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોની સલામતીના હેતુથી ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત શાળા સલામતી કાર્યક્રમ શરૂ કરવમાં આવેલ છે. જેના ભાગરૂપે જિલ્લાની તમામ શાળાઓના આચાર્યશ્રી તેમજ શિક્ષકોની તાલીમ પુર્ણ થયા બાદ તા.૨૫/૬/૨૦૧૮ થી ૨૯/૬/૨૦૧૮ દરમ્યાન શાળા સલામતી સપ્તાહ જિલ્લા તેમજ શહેરની તમામ શાળાઓમાં ઉજવામાં આવશે. આ કાર્યક્રમ માટે જિલ્લા કક્ષાનું ભવ્ય ઉદ્દધાટન ભાવનગર તાલુકાની શ્રી શામપરા(સીદસર) પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવેલ. પ્રથમ રાજય કક્ષાએથી ખયકબન પર રાજયની તમામ શાળામાં ઉદ્દધાટન કાર્યક્રમનું પ્રસારણ થયા બાદ જિલ્લા કક્ષાનું ઉદ્દઘાટન જિલ્લા પંચાયતના નવનિયુકત પ્રમુખશ્રી વકતુબેન ભદાભાઇ મકવાણાના વરદ હસ્તે કરવામાંRead More


ઇઝરાયેલના ભારતીય રાજદૂત મુખ્યમંત્રીશ્રીની સૌજન્ય મુલાકાતે

ઇઝરાયેલ ગુજરાત પ્રતિનિધિ મંડળને આવકારવા ઉત્સુક એગ્રીકલ્ચર-વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ-ડી સેલીનેશન જેવા ક્ષેત્રોમાં પરસ્પર સહયોગની તકો વિષે આ પ્રવાસમાં વિચારણાની સંભાવનાઓઃ મુખ્યમંત્રીશ્રી ૨૦૦૬માં તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઇઝરાયેલ મુલાકાત બાદ : શ્રી વિજયભાઇ રૂપાણીનો પ્રથમ ઇઝરાયેલ પ્રવાસ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ઇઝરાયેલના છ દિવસીય પ્રવાસે જવા નવી દિલ્હી હવાઇ મથકે પહોચ્યા ત્યારે ઇઝરાયેલના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત ડેનિયલ કાર્મોને તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. શ્રીયુત ડેનિયલ કાર્મોને મુખ્યમંત્રીશ્રી સાથેની વાતચીતમાં કહ્યુ કે ઇઝરાયેલ મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત પ્રતિનિધિ મંડળને આવકારવા ઉત્સુક છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઇઝરાઇલ રાજદૂતને જણાવ્યું કે ગુજરાતRead More


ઓડિશનના અંતે છ વિજેતા યુવતીઓની પસંદગી

મિસ દિવા-યુનિવર્સ ઇન્ડયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન વિજેતા યુવતીઓ મુંબઇ ખાતે મિસ યુનિવર્સના આગળના ઓડિશન માટે જશે, અમદાવાદની યુવતીનો પણ સમાવેશ અમદાવાદ,તા.૨૪બુÂધ્ધ, સંચાર કૌશલ્ય અને પરફેક્ટ બોડી સહિતના પરિમાણોના મિશ્રણ ધરાવતી યુવતીઓ માટેની મિસ દિવા-મિસ યુનિવર્સ ઇÂન્ડયા-૨૦૧૮નું ઓડિશન આજે અમદાવાદ શહેરમાં યોજાયુ હતું. જેમાં નિષ્ણાત જજીસની પેનલ સમક્ષ રેમ્પ વોક સહિતના પરિમાણો પર ખરા ઉતર્યા બાદ આખરે છ વિજેતા સુંદર યુવતીઓની પંસદગી કરવામાં આવી હતી. આ વિજેતા યુવતીઓ હવે મુંબઇમાં મિસ યુનિવર્સ-૨૦૧૮ના આગળના ઓડિશન માટે જશે. વિજેતા યુવતીઓમાં અમદાવાદની નેહલ ચુડાસમા ઉપરાંત સીમરન કૌર, શિવાલી તોમર, રિયા રાવલ, અદિતી હુંડીયા અનેRead More


ભાવનગર જિલ્લા જેલ ખાતે કુલ-૪૬૮ બંદીવાનોએ યોગ કર્યો

સમગ્ર ભાવનગર જિલ્લાની સાથે વિશ્વ યોગ દિવસ ૨૧ જુન અંતર્ગત ભાવનગર જિલ્લા જેલ ખાતે કુલ-૪૬૮ બંદીવાનોએ યોગ કર્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા જેલના  તમામ અધિકારી/કર્મચારી ઉપરાંત  ૨૪ બંદીવાન બહેનો અને ૪૪૪ –પુરૂષો સહિત કુલ ૪૬૮ બંદીવાનોએ યોગ કર્યો હતો આ કાર્યક્રમની છેલ્લાં એક સપ્તાહથી તૈયારી થઈ રહી હતી જેમાં રમતગમત અધિકારીની કચેરીના ૦૨ ટ્રેઈનર તેમજ આયુષ ના ડો. સુનિલ મહેતા અને પ્રુથ્વીરાજસિંહ ગોહિલ દ્વારા બંદીવાન ભાઈઓને તથા ડો. માનસીબેન ત્રિવેદી દ્વારા બંદીવાન બહેનોને યોગની તાલીમ આપવામાં આવી હતી જેલ અધિક્ષકશ્રી જે. એલ. તરાલ, જેલરશ્રી એ. આઈ. શેખ, શ્રી આર. સી.Read More


વિશ્વ યોગ દિવસ મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ.ના ગ્રાઉન્ડ ખાતે યોજાયો

૨૧ જુન વિશ્વ યોગ દિવસ અંતર્ગત ભાવનગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ના ગ્રાઉન્ડ ખાતે સવારે ૬/૦૦ થી ૭/૫૦ કલાક સુધી ગુજરાત હાઉસિંગ બોર્ડ ના અધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો કાર્યક્રમના પ્રારંભમાં રાજ્યના માહિતી ખાતા દ્વારા નિર્મિત સી. ડી. નું પ્રસારણ, મહાનુભાવો દ્વારા યોગક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ખેલાડીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયુ હતુ, આ કાર્યક્રમમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, ગુજરાત પ્રદેશ ભા. જ. પ. પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સાંસદ ડો. ભારતીબેન શિયાળ, જિલ્લા પંચાયતના પ્રમુખ વક્તુબેન મક્વાણા, મેયર મનહરભાઈ મોરી,સ્થાયી સમિતિના અધ્યક્ષ યુવરાજસિંહ ગોહિલ, શાસક્પક્ષનાRead More


પાલીતાણા નગરપાલીકા અને તાલુકા પંચાયત જ પાણી વિહોણી

ચેલેન્જર, પાલીતાણા ઃ નગપાલીકાની ફરજ અને જવાબદારી એ છે કે, શહેરીજનોને પીવા લાયક શુદ્ધ પાણી સૌ કોઈ શહેરજનોને મળે અને તાલુકા પંચાયતની ફરજ અને જવાબદારી એ છે કે, તાલુકામાં આવતા તમામ ગામડાઓને પીવાલાયક શુદ્ધ પાણી આખા તાલુકાની પ્રજાને મળે. તો પાલીતાણામાં ઉલટું ચાલે છે. શહેરીજનો અને ગ્રામ્યજનો પ્રાઈવેટ પાણીના જગો મંગાવીને પીવે છે. પરંતુ આ પ્રાઈવેટ જગોની પાણી પાલીતાણા નગરપાલીકા અને પાલીતાણા તાલુકા પંચાયત બંને મંગાવીને પીવે છે. અને મોંઘા ખર્ચે વસાવેલ કુલરો કાટ ખાય રહ્યા છે. સોશિયલ મિડીયામાં એવું જાહેર કરવામાં આવે છે કે આ ઠંડા પાણીમાં જગમા લાંબોRead More


પ્લાસ્ટીક ડ્રાઈવના નામે એક નાટક !!!

પાલીતાણા નગરપાલીકા દ્વારા પર્યાવરણ સપ્તાહ અનુસંધાને પ્લાસ્ટીક ડ્રાઈવના નામે એક નાટક !!! ચેલેન્જર,પાલીતાણા ઃ પાલીતાણા શહેરની આમ તો હલકી કક્ષાના તમામ પ્લાસ્ટીકના વેચાણ અને વપરાશ માટે મનાઈ છે તેમજ પાલીતાણા ચાર થાંભલાથી લઈને તળેટી સુધી સંપૂર્ણ પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધનું કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડેલું છે. છતા આખા શહેરમાં પાના માવાના પેકિંગ તરીકે તમામ દુકાનો ઉપર પ્લાસ્ટીકના વેપર, દરેક ચાની હોટલો અને લારીઓમાં પ્લાસ્ટીકના કપ તેમજ ૫૦ માઈક્રોથી નીચેની કક્ષાના શાકભાજી, ફળફળાદી અને અન્ય ચીજવસ્તુઓ લઈ જવા માટે પ્લાસ્ટીક બેગ સંપૂર્ણ પણે ગેરકાયદેસર હોવા છતા તેને પાલીતાણામાં સરેઆમ ઉપયોગ થઈ રહ્યોRead More


પાલીતાણામાં સંયમ રજત મહોત્સવ ત્રિદિવસીય ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાશે

ચેલેન્જર, પાલીતાણા ઃ પાલીતાણા ખાતે સંયમ રજત મહોત્સવની ત્રિદિવસીય ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવશે. પ.પૂ.આ.શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પ.પૂ.ગણિવર્ય વિતરાગયશ વિ.મ.સા.ના સંયમ રજત વર્ષ નિમિત્તે તા.૨૨થી ૨૪ સુધી અનેક કાર્યક્રમો યોજાશે. જેમા તા.૨૨ને શુક્રવારે શત્રુંજય મહાપૂજન, તા.૨૩ને શનિવારે પૂ.ગણિવર્ય વિતરાગયશ વિ.મ.સા.ના દીક્ષા દિન નિમિત્તે ‘ગુરુ રાજ સંગે ગિરિરાજ ‘ભેટીયે’નો અદ્‌ભુત કાર્યક્રમ, ગિરિરાજની સમુહ યાત્રા, તા.૨૪ને રવિવારે શ્રી પાર્શ્વ પદ્માવતી મહાપૂજન વિગેરે જેવા અનેક કાર્યક્રમો ચેન્નઈ ચંદ્ર યાત્રિક ભવન ધર્મશાળા, તળેટી રોડ, પાલીતાણા ખાતે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે. સંયમ રજત મહોત્સવના લાભાર્થી શ્રી બાદરમલજી નરેન્દ્રકુમારજી કરાટરિયા પરિવારે લાભ લીધો છે.Read More


રત્નની પ્રતિમાઓનું જિનાલયની પ્રાણ પ્રતિષ્ઠા

ચેલેન્જર,સુરત : ગચ્છાધિપતિ આ.ભ.શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા અને શિષ્યરત્ન આ.ભ.શ્રી વિજય મોક્ષરત્નસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં સુરતના વેસુ વિસ્તારમાં મુનિ સુવ્રતસ્વામી જિનાલયમાં રત્નની ૮૪ પ્રતિમાઓની સ્થાપના ૧૬ જુને કરવામાં આવી હતી.જે સમગ્ર ગુજરાતમાં પ્રથમ છે. તેમાં ૨૭ પૂજનીય અને ૫૭ દર્શનીય પ્રતિમાજીઓ હશે. ૧૪ જૂને બેસતા મહિનાના માંગલિક સાથે પ્રતિમાજીઓના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો હતો. સુરતમાં જૈન મંદિરમાં ૮૪ જેટલી રત્નની પ્રતિમાઓની સ્થાપના કરાઈ છે. આ મંદિર અંગે ગચ્છાધિપતિ શ્રી અભયદેવસૂરીશ્વરજી મ.સા.એ કહ્યું કે ગુજરાતમાં સૌપ્રથમ ફક્ત રત્નજડિત પ્રતિમાઓનું મંદિર તૈયાર કરાયું છે. તેમાં કુલ ૮૪ પ્રતિમાજીમાં ૨૭ પૂજનીય છે, જેમની નિત્યRead More


પ્રવેશોત્સવ યોજતા મંત્રીઓ-અધિકારીઓના કેટલા બાળકો સરકારી શાળામાં?

રાજય સરકાર દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ મોટા પાયે ચલાવવામાં આવે છે અને મંત્રીઓથી લઇને ઉચ્ચ અધિકારીઓ પણ તેમાં ભાગ લેતા હોય છે. સરકારી કે મહાનગરપાલિકાની શાળાઓમાં દર વર્ષે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાય છે. તે સાથે ગુણોત્સવ પણ યોજાય છે. રાજય સરકાર દ્વારા શાળાઓમાં કોમ્પ્યુટરથી લઇને અત્યાધુનિક સુવિધા અને પૂરતા શિક્ષકો હોવા સાથે આવી શાળાઓનું ધોરણ સુધર્યું હોવાનો દાવો કરે છે ત્યારે હવે કેટલા મંત્રીઓ કે અધિકારીઓના પરિવારના સંતાનો સરકારી શાળામાં ભણે છે તેવો સવાલ સોશિયલ મીડિયામાં ચર્ચાઇ રહ્યો છે. સરકારી શાળાઓRead More


error: Content is protected !!