Main Menu

Sunday, February 4th, 2018

 

પાલીતાણા ખાતે મુમુક્ષુ નિલેશ મુનિ એકાગ્રરત્ન વિજય બન્યા

(દિપક ગોહિલ દ્વારા) ચેલેન્જર,પાલીતાણા,તા.04 તીર્થનગરી પાલીતાણા ખાતે મેવાડ ભવનમાં અંજનશલાકા પ્રતિષ્ઠા નિમિત્તે મુમુક્ષુ નિલેશ માંથી નુતન દિક્ષિત નામ મુનિ એકાગ્રરત્નવિજયજી મ.સા. બન્યા. 18 યુવાનોએ સોમવારે પરમાત્માન લગ્નોત્સવ અને કેનેડાના મુમુક્ષુ હેતા દ્વારા દીક્ષા મુર્હુત ગ્રહણ કરાશે. પૂજ્યપાદ 387 દીક્ષા દાનેશ્વરી આ.શ્રી ગુણરત્નસૂરિશ્વરજી મ.સા., આ.શ્રી રશ્મિરત્નસૂરીજી, આ.શ્રી મુક્તિવલ્લભસૂરીજી, આ.શ્રી રવિશેખરસૂરીજી, આ.શ્રી જિનેશરત્નસૂરીજી, આ.શ્રી મુનિશરત્નસૂરીજી આદિ 200થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં શેરી જૈન શ્વેતામ્બર ટ્રસ્ટ આયોજિત ભગવાન વાસુપૂજય સ્વામી અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવના છઠ્ઠા દિવસે હરનાવદા (મધ્યપ્રદેશ-મેવાડ) નિવાસી પુનમચંદ પલોત અને આશાબેનના એકાકી પુત્ર મુમુક્ષુ નિલેશકુમારે ખુબ ઉલ્લાસથી પ્રભુ મહાવીરનો ઉજળો વેશ ધારણRead More


૫૦ લાખ જન ધન ખાતા સરકારે બંધ કરી દીધા છે

નવી દિલ્હી,તા. ૩ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે આજે કહ્યુહતુ કે ૨૦મી ડિસેમ્બર ૨૦૧૭ સુધી ૪૯.૫૦ લાખ જન ધન ખાતા બંધ કરવામાં આવ્યા છે. આમાંથી આશરે ૫૦ ટકા ખાતા ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, તમિળનાડુ અને રાજસ્થાનમાં હતા. સરકારે માહિતી આપતા કહ્યુ છે કે દેશભરમાં આશરે ૩૧ કરોડ જન ધન ખાતા છે જે પૈકી ૨૪.૬૪ કરોડ ખાતા જ ઓપરેશન હેઠળ છે. આ ખાતામાં ખાતાધારકે ૨૪ મહિનામાં લેવડદેવડ કરી છે. આ માહિતી નાણાં મંત્રાલય દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સરકારની યોજના છે કે તમામ પરિવારમાં જીરો બેલેન્સ પર જન ધન ખાતા ખોલીRead More


રેપ-છેડતીનો કેસ મહિલા પર ન ચાલી શકે : સુપ્રીમ

નવી દિલ્હી,તા. ૩ સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી ચલાવતી વેળા મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે રેપ અને છેડતીનો કેસ મહિલા પર ચાલી શકે નહી. સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં કરવામાં આવેલી એક અરજીને ફગાવી દીધી હતી. અરજી કરનારે દલીલ કરી હતી કે આવા મામલામાં જા પુરૂષની સાથે મહિલાઓએ અપરાધ કર્યો છે તો તેમની સામે પણ કાર્યવાહી ચાલવી જાઇએ. પરંતુ આઇપીસીની કાયદાકીય જાગવાઇ મુજબ રેપ અને છેડતીના કેસમાં આરોપી પુરૂષ હોય છે અને પિડિત મહિલા હોય છે. જા કે આ બાબત આ બાબત બંધારણની જાગવાઇની વિરુદ્ધમાંRead More


ઓસ્ટ્રેલિયા પર જીત મેળવી ભારત ચેમ્પિયન

માઉન્ટ, તા. ૩ આઈસીસી અન્ડર-૧૯ વિશ્વકપની ફાઇનલ મેચમાં ભારતે આજે ઓસ્ટ્રેલિયા પર આઠ વિકેટે જીત મેળવીને ચોથી વખત તાજ જીતી લેવામાં સફળતા મેળવી હતી. આ મેચમાં ભારત તરફથી મનજાત કાલરાએ અણનમ ૧૦૧ રન ફટકાર્યા હતા. મનજાત ઉપરાંત આ મેચમાં ભારતીય બોલરોએ પણ જારદાર દેખાવ કર્યો હતો. ભારતીય બોલરોની શાનદાર બોલિંગના કારણે શક્તિશાળી ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર ૨૧૬ રન જ બનાવી શકી હતી. ભારતે રેકોર્ડ ચોથી વખત આ ટ્રોફી જીતી લીધી છે. મનજાતને શાનદાર દેખાવ કરવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે આ ટુર્નામેન્ટમાં સતત સારો દેખાવ કરનારRead More