Main Menu

Sunday, January 21st, 2018

 

ચ.મો. વિદ્યાલયમાં બાળકોને સંસ્કારલક્ષી પ્રવચન અપાયું

ચેલન્જર,પાલીતાણા, ૩૦મીએ શરૂ થઈ ૭ ફેબ્રુઆરીએ મેવાડ ભવનમાં થનારી ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા નિમિત્તે પાલીતાણા હસ્તગીરી રોડ પર આવેલ નુન સુણતર ભવનમાં Âસ્થરતા કરી રહેલ ૩૮૪ દીક્ષા દાનેશ્વરી આચાર્ય શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાથી તેમના શિષ્યરત્ન જૈનાચાર્ય વિજય રÂશ્મરત્નસૂરીશ્વરજી મ.સા.એ શનિવારે ચ.મો. વિદ્યાલયમાં પધારી માધ્યમિક અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને માર્મિક પ્રવચન આપ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીએ અહિંસાના બળે સંપૂર્ણ ભારતને આઝાદી અપાવી. વિશ્વમાં અહિંસા ધર્મ અને એક મહાન તપ પણ છે. મહાત્મા ગાંધીજીના ત્રણ વાંદરા ખોટું જાવું નહીં. ખોટું બોલવું નહી અન ખોટુ સાંભળવું નહીં. ખોટુ વિચારવું નહી અને ખોટુRead More


પાલીતાણામાં ઉપધાન તપ આરાધનાનું અનુષ્ઠાન

ચેલેન્જર,પાલીતાણા, આ.ભ.શ્રી યોગતિલક સૂરીશ્વરજી મ.સા. આદી ૫૧ સાધુ ભગવંતો અને ૧૨૫ સાધ્વીજી ભગવંતોની નિશ્રા અને સાનિધ્યમાં ૪૭ દિવસીય નમસ્કાર મહામંત્રની આરાધનારૂપ ઉપધાન તપનો મંગલ પ્રારંભ તા.૨૪-૧૨-૧૭ રવિવારથી પ્રારંભ થયો છે. જેમા ૨૫૦ ભાઈઓ અને ૫૫૦ બહેનો તપારાધનમાં જાડાય છે. આ આરાધનામાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પં.બંગાલ અને એન.આર.આઈ. ભાઈ-બહેનો અપૂર્વ ધર્મોલ્લાસ સાથે પ્રતિક્રમણ અને આવશ્યક ક્રિયાઓ વ્યાખ્યાન, પડીલેહન અને સાંજના દિવસીય પ્રતિક્રમણ વિગેરે ક્રિયાઓ અપ્રમત્ત ભાવે કરી રહ્યા છે. પૂ.આ.યોગતિલકસૂરીશ્વરજી મ.સા. સવારના અને સાંજના વિશાળ ધર્મસભાને સંબોધન કરી અદ્‌ભુત દેશના આપી રહ્યા છે. પૂ.શ્રીએ આ પ્રસંગે જણાવ્યું કે આત્મોન્નતિ અને આધ્યાÂત્મકRead More


મુમુક્ષુ કુ.મોક્ષાલીબેન સંયમ જીવન ગ્રહણ કરશે

ચેલેન્જર,સુરત ઃ વાવ બનાસકાંઠાની ધન્યધરા પર આજથી ૧૬ વર્ષ પૂર્વ મહેતા મહાસુખલાલ મણીલાલ ભાદાણી પરિવારમાં સંયમના માંડવા મંડાયા હતા. પરિવારની લાડલી દિકરી શિલ્પાબેને તા.૩૦-૧-૨૦૦૨ના શુભ દિને સંયમ અંગીકાર કર્યો હતો. તેના પછી આજથી બરાબર ૪ વર્ષ પૂર્વે અમદાવાદ (રાજનગરે) ૪ મુમુક્ષુઓએ સંયમ અંગીકાર કર્યો હતો. તે ઐતિહાસિક પ્રસંગે ૨૩ આચાર્ય ભગવંતોની પાવન નિશ્રામાં મહેતા પરિવારને સંપન્ન થઈ હતી. ત્યારબાદર આજે સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે. મુમુક્ષુ કુ.મોક્ષાલીબેન વિક્રમભાઈ મહેતા ૧૬ મુમુક્ષુઓ સાથે સંયમજીવન ગ્રહણ કરશે. તે પ્રસંગે તા.૨૧-૧-૧૮ના રોજ નિવાસ સ્થાનેથી વર્ષીદાન યાત્રાનો પ્રારંભ થયો હતો. સંઘ એકતાના શિલ્પી પ.પૂ.આ.ભ.Read More


ઇવકોન કોન્ફરન્સમાં મહિલા સશકિતકરણનો મુદ્દો ચમક્યો

અમદાવાદ,તા. ૨૧ દેશની મહિલા ડોકટરોના પરિપ્રેક્ષ્યમાં એક મહત્વની ઇવેન્ટમાં આજે અમદાવાદ શહેરમાં પંડિત દિનદયાળ ઓડિટોરિયમ ખાતે ઓલ ઇÂન્ડયા વુમન ડોકટર્સ કોન્ફરન્સ ઇવકોન-૨૦૧૮ યોજાઇ હતી, જેમાં મહિલા સશકિતકરણનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. અમદાવાદ મેડિકલ એસોસીએશનની વુમન ડોકટર્સ વીંગ દ્વારા આયોજિત આ રાષ્ટ્ર્‌ીય કક્ષાના મહિલા ડોકટર્સના મેળાવડામાંં દેશભરમાંથી ૧૫૦૦થી વધુ મહિલા ડોકટરો ભાગ લીધો હતો. ઇવકોન-૨૦૧૮ના મુખ્ય અતિથિ પદેથી વર્લ્ડ મેડિકલ એસોસીએશનના પૂર્વ અધ્યક્ષ ડો.કેતન દેસાઇએ જણાવ્યું હતું કે, ભારત સહિત સમગ્ર વિશ્વમાં મહિલાઓ આજે સશકત બની છે, તે ઘણા આનંદ અને ગૌરવની વાત છે. આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં મહિલાઓ પ્રશંસનીયRead More


શહેરમાં સાયકલ દિવસની ઉજવણી

અમદાવાદ,તા. ૨૧ તેલ અને ગેસ સંરક્ષણ ઝુંબેશ- સક્ષમ ૨૦૧૮ અંતર્ગત શહેરમાં આજે સાયકલ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૩૦૦થી વધુ સાયકલીસ્ટોએ ભાગ લીધો હતો. તો સાથે સાથે તેલ અને ગેસના વપરાશમાં બચત કરી તેના સંરક્ષણ અને જાળવણી માટે ઉપÂસ્થત વિશાળ જનસુમદાય દ્વારા શપથ લેવામાં આવ્યા હતા અને માનવ સાંકળ રચવામાં આવી હતી. આ પ્રસંગે ઇÂન્ડયન ઓઇલ કોર્પોરેશનના ગુજરાતના એકઝીકયુટીવ ડાયરેકટ સંજીવકુમાર જૈને જણાવ્યું હતું કે, સાયકલના ઉપયોગથી પણ પેટ્રોલિયમ પેદાશોની બચત અને પર્યાવરણનું રક્ષણ સુંદર રીતે થઇ શકે છે. તેમણે રોજબરોજની જીંદગીમાં વાહનો અને પેટ્રોલ-ડિઝલ અને ગેસનો વધુRead More


લક્ષ્યાંકો નક્કી કરી ઇમાનદારી સાથે પ્રયત્ન જરૂરી – રાષ્ટ્રપતિ

અમદાવાદ,તા. ૨૧ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું છે કે જીવનમાં લક્ષ્ય નિર્ધારિત કરી પૂરી નૈતિકતાથી અને ઇમાનદારીથી પ્રયત્ન કરવામાં આવે તો તે કદાપી નિરર્થક નહીં નીવડે. ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં પદવીદાન સમારોહમાં આ પ્રથમ વખત છે કે, દેશના રાષ્ટ્રપતિ ઉપÂસ્થત રહ્યા છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, અમદાવાદને દેશમાં સૌ પ્રથમવાર યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સીટીનું બિરુદ મળ્યું છે તે દેશ માટે ગર્વ અને આનંદની વાત છે. અમદાવાદને આ બિરુદ આપસી સૌહાર્દ, પુરાતન ધરોહર સાથે રાષ્ટ્રપિતા ગાંધીજીના નેતૃત્વમાં અમદાવાદ અહિંસાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે તે પણ છે તેમ જણાવ વિદ્યાર્થીઓને સામાજિક સૌહાર્દRead More