Main Menu

January, 2018

 

શિહોરમાંથી જુગાર રમતા 5 ઈસમ ઝડપાયા

ભાવનગર જિલ્લાનાં શિહોર પો.સ્ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ ગોહિલને બાતમીરાહે મળેલ હકિકત આધારે શિહોર,લીલાપીર દરગાહ સામે આવેલ ડુંગરની ઓથમાં રેઇડ કરતાં જાહેરમાં ગોળ-કુંડાળું વળી ગંજીપતાનાં પાનાં તથા પૈસા વતી હારજીતનો તીનપતીનો જુગાર રમતાં નીચે મુજબનાં કુલ-૫ માણસો ગંજીપતાનાં પાના,રોકડ રૂ.૨૦,૩૨૦/-,મોબાઇલ નંગ-૫ કિ.રૂ. ૨,૫૦૦/- મળી કુલ રૂ.૨૨,૭૩૦/-નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસર અટકાયત કરવામાં આવેલ.તેઓ વિરૂધ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. અને આગળની વધુ કાર્યવાહી થવા માટે તેઓને શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. ઇમ્તીયાઝ બાબુભાઇRead More


જુગાર રમતાં ૬ ઇસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

પો.હેડ કોન્સ. કિરીટસિંહ ડોડિયા તથા હર્ષદભાઇ ગોહિલને બાતમીરાહે મળેલ હકિકત આધારે ભાવનગર, બોરતળાવની પાળ પાસે,ભેખડ પાસે રેઇડ કરતાં જાહેરમાં ગોળ-કુંડાળું વળી મોબાઇલની લાઇટનાં અંજવાળે ગંજીપતાનાં પાનાં તથા પૈસા વતી હારજીતનો તીનપતીનો જુગાર રમતાં નીચે મુજબનાં કુલ-૬ માણસો ગંજીપતાનાં પાના,રોકડ રૂ.૧૬,૩૮૦/-,મોબાઇલ નંગ-૬ કિ.રૂ. ૨૪,૦૦૦/-તથા અલગ-અલગ કંપનીનાં મો.સા.-૪ કિ.રૂ.૬૫,૦૦૦/- મળી કુલ રૂ.૧,૦૫,૩૮૦/-નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસર અટકાયત કરવામાં આવેલ.તેઓ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. અને આગળની વધુ કાર્યવાહી થવા માટે તેઓને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. ભરતભાઇRead More


E PAPER 24-01-2018


રૂપાણીનાં હસ્તે ક્રોમેની સ્ટીલ પ્લાન્ટની શિલાન્યાસ વિધિ સંપન્ન

વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૭ની ફળશ્રૃતિ રૂપે કચ્છના મુન્દ્રા પાસે કુંદરોડી અને રતાળિયા ગામ પાસે આગામી પાંચ વર્ષમાં રૂ. ૧પ હજાર કરોડના રોકાણથી સ્થપાનારા વાર્ષિક ૩૦ લાખ ટનની ઉત્પાદન ક્ષમતાવાળા સ્ટીલ પ્લાન્ટનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ખાતમુહૂર્ત કર્યું હતું. ઇન્ડો-ચાઇના કંપનીના સંયુક્ત સાહસ સમી ક્રોમોની સ્ટીલ પ્લાન્ટના કારણે આ વિસ્તારના આઠથી દસ લાખ લોકોને રોજગારી પ્રાપ્ત થશે. મુખ્યમંત્રીએ આ તકે ગુજરાતમાં રોકાણ-બિઝનેસ ૧૭ પોલીસી બનાવી છે અને કારણે ગુજરાત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં અગ્રેસર બન્યું છે.         મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં ઉમેર્યું કે મુંદ્રા વિસ્તારમાં આટલા મોટા રોકાણના કારણે કચ્છના વિકાસનું ભાગ્ય નવેસરથી લખાશે.Read More


E PAPER 23-01-2018


E PAPER


ચ.મો. વિદ્યાલયમાં બાળકોને સંસ્કારલક્ષી પ્રવચન અપાયું

ચેલન્જર,પાલીતાણા, ૩૦મીએ શરૂ થઈ ૭ ફેબ્રુઆરીએ મેવાડ ભવનમાં થનારી ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા નિમિત્તે પાલીતાણા હસ્તગીરી રોડ પર આવેલ નુન સુણતર ભવનમાં Âસ્થરતા કરી રહેલ ૩૮૪ દીક્ષા દાનેશ્વરી આચાર્ય શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાથી તેમના શિષ્યરત્ન જૈનાચાર્ય વિજય રÂશ્મરત્નસૂરીશ્વરજી મ.સા.એ શનિવારે ચ.મો. વિદ્યાલયમાં પધારી માધ્યમિક અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને માર્મિક પ્રવચન આપ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીએ અહિંસાના બળે સંપૂર્ણ ભારતને આઝાદી અપાવી. વિશ્વમાં અહિંસા ધર્મ અને એક મહાન તપ પણ છે. મહાત્મા ગાંધીજીના ત્રણ વાંદરા ખોટું જાવું નહીં. ખોટું બોલવું નહી અન ખોટુ સાંભળવું નહીં. ખોટુ વિચારવું નહી અને ખોટુRead More


પાલીતાણામાં ઉપધાન તપ આરાધનાનું અનુષ્ઠાન

ચેલેન્જર,પાલીતાણા, આ.ભ.શ્રી યોગતિલક સૂરીશ્વરજી મ.સા. આદી ૫૧ સાધુ ભગવંતો અને ૧૨૫ સાધ્વીજી ભગવંતોની નિશ્રા અને સાનિધ્યમાં ૪૭ દિવસીય નમસ્કાર મહામંત્રની આરાધનારૂપ ઉપધાન તપનો મંગલ પ્રારંભ તા.૨૪-૧૨-૧૭ રવિવારથી પ્રારંભ થયો છે. જેમા ૨૫૦ ભાઈઓ અને ૫૫૦ બહેનો તપારાધનમાં જાડાય છે. આ આરાધનામાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પં.બંગાલ અને એન.આર.આઈ. ભાઈ-બહેનો અપૂર્વ ધર્મોલ્લાસ સાથે પ્રતિક્રમણ અને આવશ્યક ક્રિયાઓ વ્યાખ્યાન, પડીલેહન અને સાંજના દિવસીય પ્રતિક્રમણ વિગેરે ક્રિયાઓ અપ્રમત્ત ભાવે કરી રહ્યા છે. પૂ.આ.યોગતિલકસૂરીશ્વરજી મ.સા. સવારના અને સાંજના વિશાળ ધર્મસભાને સંબોધન કરી અદ્‌ભુત દેશના આપી રહ્યા છે. પૂ.શ્રીએ આ પ્રસંગે જણાવ્યું કે આત્મોન્નતિ અને આધ્યાÂત્મકRead More


મુમુક્ષુ કુ.મોક્ષાલીબેન સંયમ જીવન ગ્રહણ કરશે

ચેલેન્જર,સુરત ઃ વાવ બનાસકાંઠાની ધન્યધરા પર આજથી ૧૬ વર્ષ પૂર્વ મહેતા મહાસુખલાલ મણીલાલ ભાદાણી પરિવારમાં સંયમના માંડવા મંડાયા હતા. પરિવારની લાડલી દિકરી શિલ્પાબેને તા.૩૦-૧-૨૦૦૨ના શુભ દિને સંયમ અંગીકાર કર્યો હતો. તેના પછી આજથી બરાબર ૪ વર્ષ પૂર્વે અમદાવાદ (રાજનગરે) ૪ મુમુક્ષુઓએ સંયમ અંગીકાર કર્યો હતો. તે ઐતિહાસિક પ્રસંગે ૨૩ આચાર્ય ભગવંતોની પાવન નિશ્રામાં મહેતા પરિવારને સંપન્ન થઈ હતી. ત્યારબાદર આજે સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે. મુમુક્ષુ કુ.મોક્ષાલીબેન વિક્રમભાઈ મહેતા ૧૬ મુમુક્ષુઓ સાથે સંયમજીવન ગ્રહણ કરશે. તે પ્રસંગે તા.૨૧-૧-૧૮ના રોજ નિવાસ સ્થાનેથી વર્ષીદાન યાત્રાનો પ્રારંભ થયો હતો. સંઘ એકતાના શિલ્પી પ.પૂ.આ.ભ.Read More


ઇવકોન કોન્ફરન્સમાં મહિલા સશકિતકરણનો મુદ્દો ચમક્યો

અમદાવાદ,તા. ૨૧ દેશની મહિલા ડોકટરોના પરિપ્રેક્ષ્યમાં એક મહત્વની ઇવેન્ટમાં આજે અમદાવાદ શહેરમાં પંડિત દિનદયાળ ઓડિટોરિયમ ખાતે ઓલ ઇÂન્ડયા વુમન ડોકટર્સ કોન્ફરન્સ ઇવકોન-૨૦૧૮ યોજાઇ હતી, જેમાં મહિલા સશકિતકરણનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. અમદાવાદ મેડિકલ એસોસીએશનની વુમન ડોકટર્સ વીંગ દ્વારા આયોજિત આ રાષ્ટ્ર્‌ીય કક્ષાના મહિલા ડોકટર્સના મેળાવડામાંં દેશભરમાંથી ૧૫૦૦થી વધુ મહિલા ડોકટરો ભાગ લીધો હતો. ઇવકોન-૨૦૧૮ના મુખ્ય અતિથિ પદેથી વર્લ્ડ મેડિકલ એસોસીએશનના પૂર્વ અધ્યક્ષ ડો.કેતન દેસાઇએ જણાવ્યું હતું કે, ભારત સહિત સમગ્ર વિશ્વમાં મહિલાઓ આજે સશકત બની છે, તે ઘણા આનંદ અને ગૌરવની વાત છે. આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં મહિલાઓ પ્રશંસનીયRead More