Main Menu

March, 2017

 

રાજપરા ખોડીયાર મંદિરે “ ખોડીયાર ઉત્સવ ’’ ઉજવાયો

આજે ૧૧ માર્ચે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર દ્રારા જિલ્લાના શિહોર તાલુકાના રાજપરા ખોડીયાર મંદિરે રાજય કક્ષાનો ત્રીજો ખોડીયાર ઉત્સવની ઉજવણી કેન્દ્રીય રાજય સડકપરિવહન મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા, શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સંસદિય સચિવ શ્રીમતી વિભાવરીબેન દવે, સાંસદ ર્ડા.ભારતીબેન શિયાળ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતીમાં યોજાયો હતો. આ કાર્યક્રમનો દિપપ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકતાં કેન્દ્રીય રાજય સડકપરિવહન મંત્રીશ્રી મનસુખભાઇ  માંડવીયાએ જણાવ્યુ હતુ કે આજે અહી રાજપરા ખોડીયાર મંદિરે ત્રીજો ખોડીયાર ઉત્સવ ઉજવાઈ રહ્યો છે.તે થકી લોકોની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વધશે. જુના જમાનામાં રાજાને ઇશ્વરનો અંશRead More