Main Menu

દેશ

સપા અને બસપા સાથે કોંગ્રેસનું ગઠબંધન નહીં

મધ્યપ્રદેશ ચૂંટણી:ગઠબંધન ન થતાં ભાજપને સીધો લાભ ક્ષેત્રિય પક્ષો એકલા હાથે ચૂંટણી લડવા માટે સહમત થયા મધ્યપ્રદેશની તમામ ૨૩૦ સીટો ઉપર લડવાની જાહેરાત ભોપાલ, તા. ૧૩ મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સપા અને બસપા સહિત અન્ય ક્ષેત્રિય દળોની સાથે ચૂંટણી લડવામાં સફળ ન રહેતા ભાજપને ફાયદો થઇ રહ્યો છે. ક્ષેત્રિય પક્ષો સાથે ગઠબંધન કરવામાં કોંગ્રેસને નિષ્ફળતા મળતા હવે ભારતીય જનતા પાર્ટી આક્રમક દેખાઈ રહી છે. ભાજપને આનો ફાયદો ચૂંટણીમાં થઇ શકે છે. ક્ષેત્રિય પક્ષોએ મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં તમામ ૨૩૦ સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. મહાગઠબંધન બનવાની શક્યતા ભાજપRead More

ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો

છત્તીસગઢ: રામદયાળ ઉઇકે આખરે ભાજપમાં સામેલ થયા કોંગ્રેસના અન્ય કેટલાક નેતા પણ હાલ ભાજપના સંપર્કમાં રાયપુર, તા. ૧૩ ચાર અન્ય રાજ્યોની સાથે છત્તીસગઢમાં પણ વિધાનસભા ચૂંટણીના પરિણામ સ્વરુપે ઝડપી બની રહેલી રાજકીય ગતિવિધિ વચ્ચે કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને આદિવાસી નેતા તરીકે શÂક્તશાળી નામ ધરવાતા રામદયાલ ઉઇકે ભાજપમાં સામેલ થઇ ગયા છે. ઉઇકે મુખ્યમંત્રી રમણસિંહ અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની ઉપÂસ્થતિમાં ભાજપની સાથે આવી ગયા હતા. એમ માનવામાં આવે છે કે, ભાજપને ચૂંટણી પહેલા પોતાના નેતાઓને બચાવવા માટે કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી થઇ ગઇRead More

ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે એમઓયુ પર સહી કરવામાં આવી

ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેનો એકત્રિપક્ષીય અને એકદ્વિપક્ષીય એમ કુલબે એમઓયુ પર સહી કરવામાં આવી. શ્રી મનસુખ માંડવિયા રોડ ટ્રાન્સપોર્ટઅને હાઈવે, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ રાજ્યમંત્રી, ભારત સરકાર અને શ્રી અલીશર શદમનોવ, સ્વાસ્થ્ય મંત્રી, ઉજ્બેકિસ્તાન ગણરાજ્યએ એમઓયુ પરસહી કરી ભારત અને ઉઝબેકિસ્તાન બંને દેશો વચ્ચે તારીખ ૧લી ઓક્ટોબર-૨૦૧૮નાં રોજ મહત્વનાં બે જુદા-જુદા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવેલ છે. આ કરાર પર ભારત તરફેથી કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ તથા ઉઝબેકિસ્તાન તરફથી તેના સ્વાસ્થ્ય મંત્રી શ્રી અલીશર શદમનોવ તરફથી હસ્તાક્ષર કરવામાં આવેલ છે. આ કરારોમાં ફાર્માસ્યુટિકલ અને બાયો ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝનાં વિકાસRead More

પેટ્રોલમાં ૧૨, ડીઝલની કિંમતમાં ૧૭ પૈસાની વૃદ્ધિ

નારાજગી વચ્ચે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ વૃદ્ધિ સપ્તાહના બીજા દિવસે ભાવમાં વધારો કરાયો : મુંબઇમાં પેટ્રોલની કિંમત વધીને લીટરદીઠ ૯૧.૨૦ સુધી પહોંચી નવી દિલ્હી,તા. ૨ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારાનો દોર જારી રહ્યો છે. આજે વધુ વધારો કરવામાં આવ્યો હતો. તેલની કિંમતમાં જારી વધારાનો દોર સપ્તાહના બીજા દિવસે મંગળવારે પણ જારી રહ્યો હતો. આજે પેટ્રોલની કિંમતમાં ૧૨ પૈસા અને ડીઝલની કિંમતમાં ૧૭ પૈસાના વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ Âસ્થતી હવે વધારે જટિલ બની રહી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો છેલ્લા કેટલાક દિવસથી જારી રહ્યો છે.Read More

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરીવાર વૃદ્ધિ

નવી દિલ્હી,તા. ૪ પેટ્રોલ અને ડીઝલની કિંમત હાલમાં આસમાને પહોંચી રહી છે. ઇંધણની કિંમતમાં અવિરત વધારો થવાના કારણે ડોલરની તુલનામાં રૂપિયાની કિંમતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં લીટરદીઠ પેટ્રોલના ભાવ પ્રતિ લીટર ૮૦ રૂપિયા સુધી છે. જ્યારે ડિઝલની કિંમત પણ નવી ઉંચી સપાટી પર છે. મુંબઇ અને ચેન્નાઇ જેવા શહેરોમાં પેટ્રોલની કિંમત ૮૦ રૂપિયા પ્રતિ લીટરથી પણ ઉપર પહોંચી ગયા છે. દિલ્હીમાં ડીઝલની કિંમત ૭૧ રૂપિયા પ્રતિ લીટરથી વધારે છે. મુંબઇ અને ચેન્નાઇમાં આની કિંમત ૭૫ રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગઇ છે. ડીઝલની કિંમતમાં સતત થઇRead More

ઓનલાઇન સર્વેક્ષણમાં નરેન્દ્ર મોદી દેશની પ્રથમ પસંદગી છે

નવી દિલ્હી,તા. ૪ દેશના ૭૧૨ જિલ્લાને આવરી લઇને કરવામાં આવેલા ઓનલાઇન સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે આશરે ૪૮ ટકા લોકો દેશને આગળ લઇ જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ લીડર તરીકે પસંદ કરે છે. એક નેતા તરીકે મોદી પર તમામ લોકો વિશ્વાસ ઉતારી રહ્યા છે. સર્વેમાં ૫૭ લાખ લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. આ સર્વેની કામગીરી રાજકીય રણનિતીકાર પ્રશાંત કિશોર સાથે જાડાયેલા ગ્રુપ ઇÂન્ડયન પોલિટિકલ એક્સન કમિટી દ્વારા કરવામાં આવ્યા બાદ તેના તારણ જારી કરવામાં આવ્યા છે. નેશનલ એજન્ડા ફોર્મ હેઠળ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રશ્નનો જવાબRead More

કેરળમાં જળપ્રલયની સ્થિતિ, મૃતાંક ૧૭૦થી વધુ

કોચી,તા. ૧૭ કેરળમાં છેલ્લા કેટલાક દિવસથી જારી વિનાશકારી પુરના કહેરના કારણે સ્થિતી દિન પ્રતિદિન વધુને વધુ ચિંતાજનક અને વિકરાળ બની રહ છે. મોતનો આંકડો ઝડપથી વધીને ૧૭૦થી ઉપર પહોંચી ગયો છે. બે લાખ ૨૩ હજારથી વધુ લોકો હજુ પણ રાહત કેમ્પોમાં છે. ૧૫૫૬ જેટલા રાહત કેમ્પ ઉભા કરવામાં આયા છે. મુખ્યમંત્રી પિનારાઈ વિજયનને કહ્યું છે કે ચાર જિલ્લાઓમાં પુરની સ્થિતી સર્જાયેલી છે. જે ચાર જિલ્લાઓમાં હાલત કફોડી બની છે તેમાં અલાપ્પુજા, એર્નાકુલમ, પઠાનમિત્થા અને ત્રિસૂરનો સમાવેશ થાય છે. અહીં પંપા, પેરિયાર અને ચાલાકુડી નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તર પર પહોંચીRead More

અમરનાથમાં દર્શન માટે ૬૮ શ્રદ્ધાળુનો નાનો જથ્થો રવાનો

અમરનાથ યાત્રીઓની સુરક્ષાને લઇને અભૂતપર્વ વ્યવસ્થા કરાઇ છે : બધા શ્રદ્ધાળુમાં ભારે ઉત્સાહ:પ્રવાહ અકબંધ શ્રીનગર,તા. ૧૧ અમરનાથ યાત્રા આજે પણ યથાવતરીતે જારી રહી હતી. ભારે ઉત્સાહ અને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વહેલી પરોઢે ૬૮ શ્રદ્ધાળુઓની સૌથી નાનકડી ટુકડી રવાના કરવામાં આવી હતી. પોલીસે માહિતી આપતા કહ્યુ હતુ કે કાશ્મીર ખીણમાં પવિત્ર અમરનાથની ગુફામાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ભારે ઉત્સુક દેખાઇ રહ્યા છે. હમેંશા કરતા આ વખતે વધારે સાવચેતી રાખવામાં આવી રહી છે. કારણ કે શ્રદ્ધાળુઓ પર હુમલા કરવાની તૈયારી ત્રાસવાદીઓ કરી રહ્યા છે. આ અંગે વારંવાર અહેવાલ પણ આવી ચુક્યાRead More

નિર્ભયા કેસ : અપરાધીઓની મૃત્યુદંડની સજા અકબંધ

  નવીદિલ્હી,તા. ૯ સમગ્ર દેશને હચમચાવી મુકનાર નિર્ભયા ગેંગરેપ અને મર્ડરના ચર્ચાસ્પદ મામલામાં અપરાધીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી હતી અને અપરાધીઓની મૃત્યુદંડની સજા અકબંધ રાખી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટે ચોથી મેના દિવસે અપરાધી પવન, વિનય અને મુકેશની ફેરવિચારણા અરજી ઉપર ચુકાદો અનામત રાખ્યો હતો. ચોથા અપરાધી અક્ષય દ્વારા ફેરવિચારણા અરજી દાખલ કરવામાં આવી ન હતી. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ હવે આ અપરાધીઓ પાસે માત્ર બે વિકલ્પ રહી ગયા છે જે પૈકી એક ક્યુરેટિવ પિટિશન અને બીજી રાષ્ટ્રપતિની પાસે દયાની અરજીનો સમાવેશRead More

કૈલાસ માનસરોવરની યાત્રા બનશે સરળ : માંડવિયા

કૈલાસ માનસરોવરની યાત્રા કરવી એ દરેક ભારતીયોનું સ્વપ્ન હોય છે. ત્યારે માનસરોવરની યાત્રા વધારેમાં વધારે લોકો કરી શકે તે માટે 2 વર્ષ પહેલાં  નરેન્દ્રભાઈનાં પ્રયાસોથી નાથુલા રૂટ ખોલ્યો હતોપરંતુ પરંપરાગત રીતે ઉત્તરાખંડનાં માર્ગે લીપુલેખ પાસ થઈનેયાત્રા થાય છે.આ માર્ગ મોટરબેલ ન હોવાથી 100કિ.મી. યાત્રા ચાલતાં કરવી પડે છે અને25 દિવસ જેટલો સમય લાગે છે. જેથી સીમિત લોકો જ આ માર્ગેથી યાત્રા કરી શકે છે.આ યાત્રાને સરળ બનાવવાનાં ઉદ્દેશથી ઉત્તરાખંડમાં આવેલા પીથોરાગઢ-ધારચુલા થી લિપુલેખબોર્ડર સુધીના200 કિમીનાં રોડનું નિર્માણ રૂ.1600 કરોડનાંખર્ચેખુબ જ તેજ ગતિથી ચાલી રહ્યું છે. આ કામનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીનેRead More

error: Content is protected !!