Main Menu

રમત

સ્વીસ પર જીત મેળવીને હવે સ્વીડનની ટીમ અંતિમ ૮માં

રાઉન્ડ ૧૬ની મેચમાં સ્વીત્ઝર્લેન્ડ પર ભવ્ય જીત મેળવી મોસ્કો,તા. ૪ વર્લ્ડ કપ ૨૦૧૮માં રાઉન્ડ-૧૬ની મેચમાં કિલર સમાન સાબિત થઇ રહેલી સ્વીડનની ટીમે ્‌સ્વીત્ઝર્લેન્ડ પર ૧-૦થી જીત મેળવી હતી. આની સાથે જ આ ટીમ પણ અંતિમ આઠમાં પ્રવેશી ગઇ હતી. વર્ષ ૧૯૯૪ બાદથી પ્રથમ વખત સ્વીડનની ટીમ અંતિમ આઠમાં પ્રવેશ કરી ગઇ છે. ફોર્સબર્ગ દ્વારા સ્વીડન તરફથી ગોલ કરવામાં આવ્યો હતો. શÂક્તશાળી ગણાતી સ્વીત્ઝર્લેન્ડની ટીમ કોઇ ગોલ કરી શકી ન હતી. ટીમ તરફથી અનેક સારા હુમલા કરવામાં આવ્યા હોવા છતાં ગોલ કરવામાં સફળતા મળી ન હતી. સ્વીડન તરફથી જારદાર રમત રમવામાં આવી હતી. ત્યારબાદ અંતિમ રાઉન્ડ ૧૬ની મેચમાં પેનલ્ટી શુટ આઉટમાંRead More