Main Menu

મનોરંજન

યામી ગૌતમ રિતિક રોશન સાથે ફરી કામ કરવા તૈયાર

હાલ શાહિદ કપુર સાથે ફિલ્મને લઇને વ્યસ્ત મુંબઇ,તા.૪ રિતિક રોશન અભિનિતિ ફિલ્મ કાબિલમાં અંધ યુવતિની શાનદાર ભૂમિકા અદા કરીને ચારેય બાજુ ભારે પ્રશંસા મેળવનાર યામી ગૌતમ હવે શાહિદ કપુરની સાથે બત્તી ગુલ મીટર ચાલુ નામની ફિલ્મમાં કામ કરી રહી છે. તેની પાસે અન્ય કેટલાક પ્રોજેક્ટો પણ રહેલા છે. તે બોલિવુડની સાથે સાથે અન્ય ભાષાની ફિલ્મોમાં કરવાને લઇને કોઇ ખચકાટ અનુભવ કરતી નથી. તેનુ કહેવુ છે કે તે બોલિવુડમાં સારી અને મોટી ભૂમિકા ધરાવતી ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. યામી ગૌતમે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત વિકી ડોનર ફિલ્મ મારફતે કરી હતી.પરંતુ ત્યારબાદ તેને અપેક્ષિત સફળતા મળી ન હતી. તેની કાબિલ ફિલ્મનીRead More

અભિનેત્રી શ્રદ્ધા કપુર હવે સંપૂર્ણ આરામ પર છે

શ્રદ્ધા કપુરને ડેન્ગ્યુ : સાઇના ફિલ્મનુ શુટિંગ હવે રોકાયુ છે ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નહેવાલની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં કામ કરી રહેલી શ્રદ્ધા કપુર હવે ડેન્ગ્યુના સકંજામાં આવી ગઇ છે. શ્રદ્ધા કપુર ફિલ્મમાં સાઇના નહેવાલની ભૂમિકા અદા કરી રહી છે. તે ફિલ્મને લઇને ખુબ આશાવાદી છે. સાઇના નહેવાલની બાયોપિક ફિલ્મનુ શુટિંગ હાલમાં ઝડપથી ચાલી રહ્યુ હતુ. જા કે હવે શ્રદ્ધા કપુરને ડેન્ગ્યુ થતા તેની તકલીફમાં વધારો થયો છે. તે હાલમાં સારવાર અને આરામ પર છે. ફિલ્મ સાથે જાડાયેલા લોકોનુ કહેવુ છે કે શ્રદ્ધા કપુર છેલ્લા કેટલાક દિવસથી પોતાનેRead More

આનંદ પંડિતે જૉન અબ્રાહમ અભિનીત ‘સત્યમેવ જયતે’ માટે ઑલ ઇન્ડિયા થિએટ્રિકલ રાઇટ્સ મેળવ્યા

  મુંબઈ: સારી કન્ટેન્ટવાળા સિનેમાને ટેકો આપવા માટે જાણીતા નિર્માતા આનંદ પંડિતે હવે આ સ્વતંત્રતા દિને રીલીઝ થઈ રહેલી જૉન અબ્રાહમ સ્ટારર સત્યમેવ જયતે માટે ઑલ ઇન્ડિયા થિએટ્રિકલ રાઇટ્સ પ્રાપ્ત કર્યા છે. અત્યંત સફળ પ્યાર કા પંચનામા 2 પછી આ આનંદ પંડિતનું પેનોરમા સ્ટુડિયોઝ સાથે બીજું સંયુક્ત સાહસ છે. નિર્માતા આનંદ પંડિત કે જેમણે પ્યાર કા પંચનામા 2 જેવી ફિલ્મોનું વિતરણ કર્યું છે તેમણે ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, સરકાર 3, મિસિંગ અને ડેઝ ઑફ તફરી જેવી ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું છે અને તેમણે ટી-સીરીઝના નિર્માતા ભૂષણ કુમાર પાસેથી પોતાના બેનર આનંદRead More

શાહરૂખ ખાન કેન્સર સામે લડનાર બાળકોને મળ્યો

જેના નામ માત્રથી ભલભલા ધૂ્રજી ઊઠે છે એવા ભયંકર રોગ કેન્સર સામે લડીને ઊગરી ગયેલાં બાળકોને તાજેતરમાં સુપર સ્ટાર શાહરુખ ખાને પોતાના મન્નત બંગલામાં નોતર્યા હતાં અને ચા પાણી પાયાં હતાં. આ બાળકો વર્લ્ડ ચિલ્ડ્રીન વીનર્સ ગેમ્સ 2018માં સહભાગી થવા મોસ્કો જઇ રહ્યાં હતાં ત્યારે શાહરુખ ખાને એમનો ઉત્સાહ વધારવા પોતાના બંગલામાં આ ચા પાર્ટી રાખી હતી. શાહરુખના પિતા પણ કેન્સરનો ભોગ બનીને મૃત્યુ પામ્યા હતા. એમની સ્મૃતિમાં સ્થાપેલા મીર ફાઉન્ડેશન અને શાહરુખની માલિકીની ક્રિકેટ ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સના ખેલાડીઓ પણ આ સમયે હાજર હતાં અને દરેક બાળકને ઠંડી તેમજRead More

પલટનના નિર્માતા એ લડાખ ના નાથુ લા પાસ ને રિક્રિએટ કર્યું

  સિનિયર ફિલ્મ સર્જક જે પી દત્તા કહે છે. હજારો ફૂટ ઊંચે પાતળી હવામાં કામ કર્યું છે સિનિયર ફિલ્મ સર્જક જે પી દત્તાએ કહ્યું હતું કે મારી આગામી ફિલ્મ પલટનનું શૂટિંગ અમને રીતસર થકવી દેનારું હતું. અત્યંત વિષમ સંજોગોમાં અમે આ ફિલ્મનું શૂટિંગ કર્યુ ંહતું. ૧૯૬૭માં નાથુ લા વિસ્તારમાં ભારતીય લશ્કરે વિદેશી ધાડાં સામે દાખવેલી બહાદૂરી અને સીમાડા સાચવતા ભારતીય લશ્કરના જવાનો તથા અધિકારીઓના જીવન વિશેની કથા ધરાવતી આ ફિલ્મ છે. એના સર્જન વિશે બોલતાં દત્તાએ કહ્યું કે યુદ્ધ વિશેની આ ફિલ્મ કદાચ ભારતીય ફિલ્મોના ઇતિહાસમાં સૌથી વધુ પ્રભાવશાળી ફિલ્મRead More