Main Menu

મનોરંજન

યામી ગૌતમ રિતિક રોશન સાથે ફરી કામ કરવા તૈયાર

હાલ શાહિદ કપુર સાથે ફિલ્મને લઇને વ્યસ્ત મુંબઇ,તા.૪ રિતિક રોશન અભિનિતિ ફિલ્મ કાબિલમાં અંધ યુવતિની શાનદાર ભૂમિકા અદા કરીને ચારેય બાજુ ભારે પ્રશંસા મેળવનાર યામી ગૌતમ હવે શાહિદ કપુરની સાથે બત્તી ગુલ મીટર ચાલુ નામની ફિલ્મમાં કામ કરી રહી છે. તેની પાસે અન્ય કેટલાક પ્રોજેક્ટો પણ રહેલા છે. તે બોલિવુડની સાથે સાથે અન્ય ભાષાની ફિલ્મોમાં કરવાને લઇને કોઇ ખચકાટ અનુભવ કરતી નથી. તેનુ કહેવુ છે કે તે બોલિવુડમાં સારી અને મોટી ભૂમિકા ધરાવતી ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. યામી ગૌતમે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત વિકી ડોનર ફિલ્મ મારફતે કરી હતી.પરંતુ ત્યારબાદ તેને અપેક્ષિત સફળતા મળી ન હતી. તેની કાબિલ ફિલ્મનીRead More

અનિતાના થોડા પ્રયત્નોથી પ્રેમી હિરેન પણ સામાજીક સમરસતાના રંગે રંગાઇ ગયો

કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હિરેન પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાઇને આખો દિવસ ભારતીય સંસ્કૃતિને અબખોડવાનું કામ કર્યા કરે છે. સામાજીક કુરીવાજોનો ઉકેલ લાવવાના બદલે હીરેન કુરીવાજો વિશે વાતો કર્યા કરે છે. તો બીજી બાજુ હિરેનની પ્રેમીકા અનિતા સતત લોકોની વચ્ચે રહીને સમાજમાંથી કુરીવાજો નાબુદ કરવા માટે પ્રયત્નશીલ છે. હિરેન હંમેશા અનિતાને કહે છે કે તું ખોટી મહેનત કરે છે, તારા એકલાથી કાંઇ સમાજમાં પરીવર્તન નહી આવે ત્યારે અનિતાએ કહ્યુ કે, કોઇ એક વ્યક્તિએ તો શરૂઆત કરવી પડશે, પરીવર્તનએ ખુબ લાંબી પ્રક્રિયા છે. થોડી વાર લાગશે પરંતુ સમાજમાં ચોક્કસ પરીવર્તન આવશે.Read More

જૌનપુરના પૂર્વ સાંસદ પર આધારિત છે ‘મિર્ઝાપુર’માં પંકજ ત્રિપાઠીનું પાત્ર ?

આવું જ પાત્ર જૌનપુરના સાંસદ ધનંજયસિંહનું હતું, જેનો વિવાદો સાથે સંબંધ રહ્યો છેએક્સેલ એન્ટરટેઈનમેન્ટની અપકમિંગ વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ ટૂંક સમયમાં ઓન એર થવાની છે. આ વેબસિરીઝમાં પંકજ ત્રિપાઠી મુખ્ય પાત્રમાં છે. પંકજ ત્રિપાઠી કાલીન ભૈયાનું પાત્ર ભજવી રહ્યા છે. મિર્ઝાપુરમાં પંકજ ત્રિપાઠી ઉર્ફે કાલીન ભૈયા જે કહે એ જ કાયદો છે. મિર્ઝાપુરમાં પંકજ ત્રિપાઠીનું પાત્ર તાકાત, ડર, ક્રૂરતા, વફાદારી અને નૈતિક્તાથી ભરપૂર છે.આવું જ પાત્ર જૌનપુરના સાંસદ ધનંજયસિંહનું હતું, જેનો વિવાદો સાથે સંબંધ રહ્યો છે. એક સમય હતો જ્યારે પૂર્વ સાંસદ ધનંજયસિંહ પર 50 હજારનું ઈનામ રખાયું હતું. ધનંજય સિંહRead More

છઠ પૂજાના દિવસે ઋતિક રોશને આપી શુભકામના

છઠ પૂજા એક એવો હિન્દુ તહેવાર છે, જે યુપી બિહારમાં જબરજસ્ત રીતે મનાવાય છે. આ શુભ અવસરે અભિનેતા ઋતિક રોશને પણ છઠ મૈયાના આશીર્વાદ લઈને આ તહેવારની ઉજવણી કરી.મુંબઈના દરિયાકિનારે રહેતા ઋતિકે ટ્વિટ કરીને કહ્યું કે તેઓ દર વર્ષે દરિયાકિનારે શ્રદ્ધાળુઓની ભીડ જોતા આવ્યા છે. હાલ ઋતિક રોશન પોતાની અપકમિંગ ફિલ્મ સુપર 30માં બિહારી કેરેક્ટરની તૈયારી કરી રહ્યા છે. આ પાત્રની તૈયારીમાં ઋતિક રોશન છઠ મૈયાનું મહત્વ પણ સારી રીતે સમજી ચૂક્યા છે.આ તહેવારનું મહત્વ સમજતા ઉત્સુક ઋતિક રોશને પોતાના ઘરની આસપાસ થતા અનુષ્ઠાનો જોઈને આ તહેવાર ઉજવ્યો.છઠ પૂજાનો એકRead More

અરેંજ મેરિજ કરવામાં વધારે વિશ્વાસ ધરાવે છે

રાજકુમાર રાવની ગર્લફ્રેન્ડ પત્રલેખા બોલ્ડ સ્ટાર બની બોલિવુડમાં પોતાની કેરિયરને લઇને પત્રલેખા આશાવાદી બોલિવુડમાં ઉભરતા સ્ટાર રાજકુમાર રાવની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી પત્રલેખા પણ બોલિવુડમાં કેરિયર બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે. તે વિતેલા વર્ષોમાં કેટલીક શાનદાર ફિલ્મોમાં કામ કરી ચુકી છે. હોટ સ્ટાર પૈકી એક તરીકે રહેલી પત્રલેખા પ્રેમ લગ્નના બદલામાં અરેંજ મેરિજમાં વધારે વિશ્વાસ રાખે છે. ફિલ્મ એન્ડ ટેલિવીઝન ઇન્સ્ટીટ્યુટથી એક્ટિંગમાં ડિપ્લોમાં કરી ચુકેલી પત્રલેખા બોલિવુડમાં ટકી રહેવા માટે બનતા તમામ પ્રયાસ કરી રહી છે. તે કેરિયરને લઇને ગંભીર પણ છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે પત્રલેખાએRead More

સોશિયલ મિડિયામાં ઇશાના ફેન વધારે છે

ઇન્સ્ટાગ્રામમાં નવા વિડિયો બાદ ઇશા ગુપ્તા ટ્રોલ થઇ છે વિડિયોમાં ઇશા મિડલ ફિંગર દર્શાવતી દેખાય છેઃ રિપોર્ટ સેક્સી સ્ટાર ઇશા ગુપ્તા બોલિવુડમાં એક એવી અભિનેત્રી છે જે સોશિયલ મિડિયા પર ખુબ વધારે સંખ્યામાં ફેન ફોલોઇંગ ધરાવે છે. ઇશા સોશિયલ મિડિયા પર સૌથી વધારે સક્રિય રહેનાર અભિનેત્રીઓમાં સામેલ છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ પર સામાન્ય રીતે પોતાના ફોટો અને વિડિયો શેયર કરતી રહે છે. પોતાના સેક્સી અને બોલ્ડ ફોટાના કારણે ચાહકોમાં હમેંશા ચર્ચાના કેન્દ્રમાં રહેતી આ સ્ટાર હવે ફરી એકવાર ચર્ચામાં છે. ઇશા હાલમાં ઇન્સ્ટાગ્રામ પર મુકવામાં આવેલા પોતાના વિડિયોના કારણે ટ્રોલRead More

મોશન કન્ટેન્ટ ગ્રુપ અને ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડે જાહેર કર્યો પહેલો એવોર્ડ સમારોહ

મોશન કન્ટેન્ટ ગ્રુપની સાથે ભાગીદારીમાં ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડે પહેલીવાર શોર્ટ ફિલ્મ પુરસ્કાર ‘ક્રિટિક્સ ચોઈસ શોર્ટ ફિલ્મ એવોર્ડ્સ’ને લઈ તૈયાર છે. દેશભરમાં શોર્ટફિલ્મ નિર્માતાઓની ફિલ્મસને ઓળખવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે આ સમારોહનું આયોજન કરાયું છે. જ્યાં ભારતના સૌથી વિશ્વસનીય ફિલ્મ ક્રિટિક્સ અને મોશન કન્ટેન્ટ ગ્રુપ, WPPના વર્લ્ડ કન્ટેન્ટ ઈન્વેસ્ટમેન્ટ અને મેનેજમેન્ટ કંપનીનો પ્રયાસ છે ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડના અધ્યક્ષ અનુપમા ચોપડાના કહેવા મુજબ,’શોર્ટ ફિલ્મ એક રોમાંચક અને અદ્વિતીય સ્ટોરીઝ છે. ક્રિટિક્સ ચોઈસ શોર્ટ ફિલ્મ એવોર્ડ્ઝ શોર્ટ ફિલ્મોમાં સર્વશ્રેષ્ઠ પ્રતિભાઓને સન્માનિત કરવા માટે છે. અમને આશા છે કે દેશના જુદા જુદા રાજ્યોRead More

error: Content is protected !!