Main Menu

challengerdaily

 

E PAPER 29-10-2018


E PAPER 28-10-2018


ગઢડા તાલુકાના વિવિધ ગામ ખાતે એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી – એકતા યાત્રામાં આજે રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલની સાથે મોટી સંખ્યામાં બાઈક સવારો પણ જોડાયા હતા. પીપળીયા ગામથી શરૂ થયેલી આ એકતા યાત્રાનું રૂટમાં આવતા, સુરકા, નિંગાળા, નાના ઝીંઝાવદર, ઉગામેડી, ગઢડા અને માંડવધાર સહિતના ગામો ખાતે ફરી હતી. જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતાં મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતુ કે, એકતા અને અખંડીતતાનો સંદેશ લઈ ગુજરાતના ગામડે ગામડે એકતા યાત્રા ફરી રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલના એકતાના વિચારને જીવનમાં ઉતારી પ્રત્યેકRead More


મોશન કન્ટેન્ટ ગ્રુપ અને ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડે જાહેર કર્યો પહેલો એવોર્ડ સમારોહ

મોશન કન્ટેન્ટ ગ્રુપની સાથે ભાગીદારીમાં ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડે પહેલીવાર શોર્ટ ફિલ્મ પુરસ્કાર ‘ક્રિટિક્સ ચોઈસ શોર્ટ ફિલ્મ એવોર્ડ્સ’ને લઈ તૈયાર છે. દેશભરમાં શોર્ટફિલ્મ નિર્માતાઓની ફિલ્મસને ઓળખવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે આ સમારોહનું આયોજન કરાયું છે. જ્યાં ભારતના સૌથી વિશ્વસનીય ફિલ્મ ક્રિટિક્સ અને મોશન કન્ટેન્ટ ગ્રુપ, WPPના વર્લ્ડ કન્ટેન્ટ ઈન્વેસ્ટમેન્ટ અને મેનેજમેન્ટ કંપનીનો પ્રયાસ છે ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડના અધ્યક્ષ અનુપમા ચોપડાના કહેવા મુજબ,’શોર્ટ ફિલ્મ એક રોમાંચક અને અદ્વિતીય સ્ટોરીઝ છે. ક્રિટિક્સ ચોઈસ શોર્ટ ફિલ્મ એવોર્ડ્ઝ શોર્ટ ફિલ્મોમાં સર્વશ્રેષ્ઠ પ્રતિભાઓને સન્માનિત કરવા માટે છે. અમને આશા છે કે દેશના જુદા જુદા રાજ્યોRead More


૨૦૧૯ યુવા મહાઅધિવેશન તા. ૨૬ થી ૨૮ ઓકટોબરના હૈદરાબાદ ખાતે યોજાશે.

ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં વિજય લક્ષ્ય–૨૦૧૯ યુવા મહાઅધિવેશન આગામી તા. ૨૬ થી ૨૮ ઓકટોબર દરમ્યાન હૈદરાબાદ ખાતે યોજાશે. જેમાં સમગ્ર દેશમાંથી લાખોની સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહેશે. આજરોજ અમદાવાદ સાબરમતી રેલ્વે સ્ટેશનથી વિશેષ ટ્રેન મારફતે યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં ૩૫૦૦થી વધુ અપેક્ષિત યુવા મોરચાના કાર્યકર્તાઓ હૈદરાબાદ-તેલંગાણા ખાતે રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા રવાના થયેલ છે. પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ સાબરમતી રેલ્વે સ્ટેશન પર કાર્યકરોને સંબોધતતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના સુવર્ણકાળની શરૂઆત થઈ ચૂકી છે. ભારત તમામ ક્ષેત્રોમાં વિકાસની નવી ઉંચાઈ સર કરી રહ્યુંRead More


સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત યોજાયો જનસંપર્ક કાર્યક્રમ

ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો, ભાવનગર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ભાવનગર શહેરના વિરમેઘનગરમાં વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ચાલતી યોજનાઓ અંગે જાણકારી પૂરી પાડવાની સાથે સ્વચ્છતા સંદર્ભે લોક જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભાવનગર મહાનગર પાલીકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી જે.એમ.સોમપુરા, ચીફ સેનટરી ઇન્સ્પેક્ટર શ્રી એ.એસ. રોહીત, ચીફ સેનટરી ઇન્સપેક્ટર શ્રી જીતુભાઇ ગરચર, સામાજીક કાર્યકર્તા શ્રી જીવણભાઇ પરમાર, સામાજીક આગેવાન  શ્રી ભરતભાઇ, સ્થાનિક આગેવાન શ્રી ચંદ્રકાંતભાઇ મકવાણાની  ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનીRead More


E PAPER 26-10-2018


E PAPER 25-10-2018


E PAPER 24-10-2018


પાલીતાણામાં હોમ હવન અને બટુક ભોજનનું આયોજન કર્યું

પાલીતાણા માં પીપરવાળી મેલડી માતા મંદિરે આંતર રાષ્ટ્રીય હિંદૂ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ તેમજ મેલડીમાતા મંદિર મિત્ર મંડળ દ્વારા હોમ હવન અને બટુક ભોજન નું કરાયેલું આયોજન…. પાલીતાણા માં તા.૨૩.૧૦.૧૮ ના રોજ તળેટી વિસ્તાર માં આવેલ આરીસા ભવન ની સામે  શ્રી પીપરવાળી મેલડી માતા મંદિરે દર વર્ષ ની જે આ વર્ષે પણ આસોશુદ (ચૌદશ) ના હોમ હવન તેમજ બટુક ભોજન (પ્રશાદિ) નું આયોજન કરવા માં આવેલ.  આ પીપરવાળી મેલડીમાતા મંદિરે નવરાત્રી ના દિવસો દરમિયાન શ્રદ્ધાળુ મોટી સંખ્યા માં દર્શન કરવા પધારે છે અને નવરાત્રી બાદ આસોશુદ (ચૌદશ) ના હોમ હવન અનેRead More